શાહી સ્ટફ કોફતા વિથ ક્રીમી ગ્રેવી

શાહી સ્ટફ કોફતા વિથ ક્રીમી ગ્રેવી
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બાફેલા બટેટા લઈ તેને મેશ કરી લો પછી તેમાં હળદર, કાળા મરી નો પાવડર તથા સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
સ્ટફિંગ માટે :- એક બાઉલમાં સ્ટફિંગ માટે ની બધી જ સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો. લખોટી જેવડી ગોળીઓ બનાવી લો.
- 3
હવે તૈયાર કરેલા બટેટા ના મિશ્રણ માંથી લીંબુ જેવડાં ગોળા બનાવી તેને વચ્ચે થી ફ્લેટ કરી તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી કોફતા બનાવી લો. તૈયાર કોફતા ને તપકીર માં રોલ કરી હાઈ હીટ પર ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ નાખી સહેજ સાંતળો પછી તેમાં ડુંગળી ઉમેરીને થોડીવાર ચડવા દો પછી તેમાં ટોમેટો પ્યુરી તથા આદુ લસણની પેસ્ટ ઉમેરી પાણી તેલ છુટું પડે ત્યાં સુધી ચડવા દો. હવે તેમાં બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો.હવે ઇન્સ્ટન્ટ સબ્જી મિક્સ ને ૧ કપ પાણી માં મિક્સ કરી લો.આ તૈયાર કરેલા ઇન્સ્ટન્ટ સબ્જી મિક્સ ના મિશ્રણ ને ગ્રેવી માં ઉમેરી બરાબર મિક્સ કરી લો પછી તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી થોડું થીક ત્યાં સુધી હલાવતા રહો. ગેસ બંધ કરી તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરી બરાબર મિક્સ કરો.
- 5
હવે એક બાઉલમાં તૈયાર કરેલી ગ્રેવી માં કોફતા મૂકી ઉપર થી ફ્રેશ ક્રીમ થી સજાવી ગરમાગરમ સર્વ કરો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
આલુ કોફતા બિરયાની
#ખીચડીબિરયાની..વન પોટ મીલ ની સુગંધિત ચોખા ની વાનગી છે.મોટા ટોપમા સુગંધિત બાસમતી ભાત ના બે થર વચ્ચ એકઝોટીક ગ્રેવી વાળી શાકભાજી નું થર કરી ને .. ઢાંકી ને ( ઢાંકણ ઘઉં નો લોટ થી સીલ કરી).. જાડી તાવડી પર મૂકી ને ગરમ કરવા આવે છે.આલૂ કોફતા બિરયાની..દમ બિરયાની નું નવું સંસ્કરણ છે. એમાંતળેલા નાના બટાકા ની બદલે આલુ ( બટાકા ના) કોફતા બનાવી ને ગ્રેવી માં મિક્સ કરી અને બાસમતી ભાત સાથે ઓવન માં બેક કરી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
-
-
-
-
દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)
#GA4#Week10#post3#kofta#દૂધી_કોફતા_કરી ( Dudhi Kofta curry Recipe in Gujarati ) દૂધી ઘણા બાળકો ને ભાવતી હોતી નથી. તો આ રીતે ટેસ્ટી કોફતા બનાવીને બાળકો ને ખવડાવવાથી તેઓ આ દૂધી કોફતા હોસે હોંસે ખાઈ લેસે. દૂધી એ આપણા માટે ગુણકારી છે. આ કોફતા માં મેં બેસન ઉમેરી ને બનાવ્યા છે. એકદમ સોફ્ટ ને સ્વાદિષ્ટ બન્યા હતા..😋😍 Daxa Parmar -
વેજ માયો કોફતા વીથ ટોમેટો ગ્રેવી🥘
#ટમેટાફ્રેન્ડ્સ, આપણે અલગ અલગ ટાઈપ ના કોફતા બનાવતા હોઈએ છીએ આજે મેં વેજ માયોનીઝ કોફતા બનાવીને ટોમેટો ગ્રેવીમાં સર્વ કર્યા છે. જે મારી મૌલિક રેસીપી છે. asharamparia -
પનીર કોફતા
પનીર ઘરે બનાવ્યું હતું તો થયું કોફતા બનાવી દઈએ એમાંથી.અહી મે કોફતા માં પનીર ના સ્ટફિંગ માં એક અલગ ટ્વીસ્ટ આપ્યો છે.તમે પણ જરૂર થી બનાવજો.#goldenapron3Week 6#Kofta#ડીનર Shreya Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ