કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાઠીયાવાડી ઢોકળીનું શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાઠીયાવાડી ઢોકળીનું શાક રેસીપી મુખ્ય ફોટો

કાઠીયાવાડી ઢોકળીનું શાક

Manisha Patel
Manisha Patel @cook_19119874

#SG2
એકદમ ટેસ્ટી અને ઘરમાં જ રહેલી વસ્તુમાંથી ફટાફટ બનતું કાઠીયાવાડી ઢોકળીનું શાક

#SG2
એકદમ ટેસ્ટી અને ઘરમાં જ રહેલી વસ્તુમાંથી ફટાફટ બનતું કાઠીયાવાડી ઢોકળીનું શાક

વધુ વાંચો

કાઠીયાવાડી ઢોકળીનું શાક

Manisha Patel
Manisha Patel @cook_19119874

#SG2
એકદમ ટેસ્ટી અને ઘરમાં જ રહેલી વસ્તુમાંથી ફટાફટ બનતું કાઠીયાવાડી ઢોકળીનું શાક

#SG2
એકદમ ટેસ્ટી અને ઘરમાં જ રહેલી વસ્તુમાંથી ફટાફટ બનતું કાઠીયાવાડી ઢોકળીનું શાક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 1/2 કપલોટ
  • 1 કપછાશ
  • થોડો અજમો
  • 15લસણની કળી
  • લીમડો
  • કટકો આદુ
  • 1લીલુ મરચું
  • 2લાલ મરચાં
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાઠીયાવાડી ઢોકળીનું શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌપ્રથમ એક પેનમાં પાણી મુકો પાણી થોડીવાર ઉપડી જાય પછી તેની અંદર આદુ મરચાની પેસ્ટ લસણની પેસ્ટ અજમો મરચું ધાણા જીરુ મીઠું અને થોડી છાશ ઉમેરી ઉકળવા દો.

    કાઠીયાવાડી ઢોકળીનું શાક રેસીપી સ્ટેપ2ફોટો
    કાઠીયાવાડી ઢોકળીનું શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેની અંદર ધીમે ધીમે બેસન ચાળીને નાખો

    કાઠીયાવાડી ઢોકળીનું શાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ વિસ્ક ની મદદથી લોટ અને છાશ પાણીના મિશ્રણ ને એકદમ પરફેક્ટ રીતે મિક્સ કરો કોઈપણ પ્રકાર ના લ્મસ ન પડે એનું ધ્યાન રાખો

    કાઠીયાવાડી ઢોકળીનું શાક રેસીપી સ્ટેપ4ફોટો
    કાઠીયાવાડી ઢોકળીનું શાક રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પેનને ગેસ ઉપરથી નીચે ઉતારી પરફેક્ટ લી મિક્સ કરો ત્યારબાદ તેલથી થાળીને ગ્રીસ કરો તેના ઉપર આ મિશ્રણને થોડું જાડું એવું પાથરી દો

    કાઠીયાવાડી ઢોકળીનું શાક રેસીપી સ્ટેપ5ફોટો
    કાઠીયાવાડી ઢોકળીનું શાક રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પાથરી દીધા બાદ સહેજ ઠંડું થવા દો ત્યારબાદ તમને ગમતા આ શેઈપમાં પીસ કરી નાખો

    કાઠીયાવાડી ઢોકળીનું શાક રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે પેનમાં તેલ મૂકો ત્યારબાદ તેમાં રાઈ જીરુ લીમડાના પાન આદુ મરચાની પેસ્ટ લસણની પેસ્ટ નો વઘાર કરી કટીંગ કરેલ પીસ ની અંદર નાખો

    કાઠીયાવાડી ઢોકળીનું શાક રેસીપી સ્ટેપ7ફોટો
    કાઠીયાવાડી ઢોકળીનું શાક રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ થોડી છાશ થોડું પાણી બધા મસાલા અને લીંબુનો રસ નાખી થોડીવાર ઢોકળી સોફ્ટ બને ત્યાં સુધી ઉકળવા દો

    કાઠીયાવાડી ઢોકળીનું શાક રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    કોથમીર નાખી સર્વ કરો

    કાઠીયાવાડી ઢોકળીનું શાક રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Patel
Manisha Patel @cook_19119874
પર March 16, 2020 10:52

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Dhokli શાક

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. મલાઈ ઢોકળા
  2. વરાળીયુ
  3. દૂધી, બટાટા, શક્કરિયા નું શાક
  4. મકાઈ નો લીલો ચેવડો
  5. દાળ ઢોકળી
  1. શક્કરપારા
  2. બ્રોકોલી તીકકા મખની
  3. ચોકલેટ મિલ્ક શેક:-***************
  4. વણેલા ગાંઠીયા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11778996
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close