રાંધવાની સૂચનાઓ
- 1
ચણાનો લોટ લો તેમાં મીઠું અજમો તીખા નો ભૂકો મોણ સોડા નાખી લોટ બાંધવો
- 2
ત્યારબાદ એક પાટલા પર લોટ લઇ ગાંઠીયા વણવા
- 3
ત્યારબાદ તેને એક કડાઈમાં તેલ મૂકી તળી લેવા ધીમા તાપે તળવા ચડી જાય એટલે ઉતારી એક પ્લેટમાં કાઢી લેવા તેના પર હિંગ છાંટવી
- 4
ગરમાગરમ વણેલા ગાંઠીયા ગાજર ના સંભારા સાથે અને તળેલા મરચા સાથે સર્વ કરવા તૈયાર છે ગરમા ગરમ વણેલા ગાંઠીયા આવો બધા ખાવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વણેલા ગાંઠીયા (vnela gathiya)
સૌરાષ્ટ્ર માં હાથે થી વનેલા ગાંઠીયા બહુ ખવાય છે . ગાંઠિયાની સાથે સાથે કાચા પપૈયા નો સંભારો,લીલા મરચા તળેલા ,જલેબી અને ક ઢી હોય જ#વિકમીલ૩ #સ્ટીમઅથવાફ્રાય#માયઈબૂક #પોસ્ટ ૨૧ Bansi Chotaliya Chavda -
-
-
-
વણેલા ગાંઠીયા
#ઇબુક૧#૧૮#વણેલા ગાંઠીયા નાસ્તા માટે બેસ્ટ છે ચા , ચટણી અને સલાડ સાથે ખાવામાં આવે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#MDC હેપી મધર ડે 'આજ મારા મમ્મીની ફેવરિટ રેસિપી બનાવવાની છું વણેલા ગાઠીયા જે શીખ્યા પણ મેં મારા મમ્મી પાસેથી છે અને મારા મમ્મીને ઓલટાઈમ ફેવરીટ છે Tasty Food With Bhavisha -
-
-
-
-
-
-
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3# વણેલા ગાઠીયા#cookpadgujarati#cookpadindiaવણેલા ગાંઠિયા ગુજરાતી લોકો ને બહુ ભાવે, અને સવાર ના નાસ્તા માં ગાંઠિયા સાથે મરચા, ચટણી, સંભારો હોય એટલે ગાંઠિયા ની મજા જ કઈ જુદી.... તો ચાલો બનાવેએ ગરમા ગરમ વણેલા ગાંઠિયા 😋😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
સેવ ને તીખા ગાંઠીયા (બે વખત લોટ બાંધવા ની ઝંઝટ વગર)
મેં આજે આ રીતે એક જ વખત લોટ બાંધી ને સેવ તથા ગાંઠીયા બનાવ્યા છે. ગાંઠીયા ના લોટ માં થોડો ફેરફાર કરવા થઈ સરસ રીતે બની જાય છે. Buddhadev Reena -
-
-
-
-
-
-
-
-
-
વણેલા ગાંઠિયા(Vanela Gathiya Recipe in Gujarati)
#trend3ગાંઠિયા એ ગુજરાતીઓ ની ફેવરિટ વાનગી છે. ફાફડા અને વણેલા એ ગાંઠીયા માં સૌ થી પ્રિય છે ગુજરાતીઓ રાત્રે ૧૨ વાગ્યા પછી પણ ગાંઠિયા ખાતા જોવા મળે છે. લોક ડાઉન દરમિયાન સૌથી વધુ લોકો એ ગાંઠિયા ને મીસ કર્યા છે અને ઘણા ના ઘરે જ ગાઠીયા બનતા થૈ ગયા છે હું પણ લોક ડાઉન માં જ ગાંઠિયા શીખી છું. તમે પણ જરૂર ટ્રાય કરજો બોવ સરસ બને છે ઘરે અને ચોખાય પણ બાર કરતા સારી રહે છે. Darshna Mavadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11779142
ટિપ્પણીઓ