કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ વેજિટેબલ પુલાવ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી મુખ્ય ફોટો

મિક્સ વેજિટેબલ પુલાવ

Uma Kotak
Uma Kotak @cook_19665538

#લૉકડાઉન

#લૉકડાઉન

વધુ વાંચો

મિક્સ વેજિટેબલ પુલાવ

Uma Kotak
Uma Kotak @cook_19665538

#લૉકડાઉન

#લૉકડાઉન

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  • ભાત માટે
  • ૧ વાડકો બાસમતી ચોખા
  • ૩ વાડકી પાણી
  • ૨ ચમચી ઘી
  • ૧/૨ ચમચી લીંબૂ નો રસ
  • વેજિટેબલ માટે
  • ૧ વાડકી કોબીજ ઝીણી સમારેલી
  • ૧ વાડકી બટેટુ ઝીણું સમારેલું
  • ૧ વાડકી મકાઈ ના દાણા
  • ૩ ડુંગળી સમારેલી
  • ૨ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  • ૨ ચમચી લસણની પેસ્ટ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચી બિરિયાની મસાલો
  • ૨ ચમચી મરચું પાવડર
  • ૧ ચમચી. હળદર
  • ૨ ચમચી ધાણા જીરું પાઉડર
  • ૧ ચમચી જીરું
  • ૨ નંગ લવિંગ
  • ૧ ટુકડો તજ
  • ૫ થી ૬ લીમડાના પાન
  • ૧ ચકરી ફુલ
  • ૧ તમાલ પત્ર
  • ૧ નંગ લાલ સૂકું મરચું
  • ટુકડા૮ થી ૧૦ કાજુ ના
  • ૧૫ થી ૨૦ કીસમીસ
  • ૨ ચમચી તેલ
  • ૧ ચમચી મલાઈ
  • ૨ ચમચી ઘી
  • ૨ ચમચી બટર
  • ૧ નાની વાડકી દૂધ
  • ચપટીકેસર
  • કોથમીર
  • પીરસવા માટે
  • દહી
  • કાજુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સહુ પ્રથમ ચોખા ને ધોઈ લો ને પછી તેને એક કલાક માટે પાલડી રાખો.એક કલાક પછી એક તપેલા માં પાણી ગરમા કરવા માટે મૂકો. પછી તેમાં પલળેલા ભાત ઉમેરો ને પછી તેમાં એક ચમચી ઘી અને ૧/૨ લીંબુ નો રસ ઉમેરવો.

    મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી ૫ મિનિટ માં જ ભાત થઈ જશે પછી તેને એક ચારણી માં કાઢી લેવા જેથી વધારા નું પાણી નીકળી જસે મે ફરી એક ચમચી ઘી ઉમેર્યું છે કેમ કે મને ઘી વાડા ભાત ખૂબ ભાવે છે.

    મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પ્લેટ માં બધા ખડા મસાલા અને આદુ મરચાં ની પેસ્ટ અને લસણ ભેગા કરવા ને બીજા વાસણ માં બધા શાકભાજી સમારી ને ધોઈ ને રાખવા. હવે એક વાસણમાં તેલ,ઘી અને બટર ગરમ કરવા માટે મૂકવું.

    મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેલ,ઘી અને બટર ગરમ થાય એટલે પેલા તેમાં જીરા નો વઘાર કરવો.પછી તેમાં મીઠો લીમડો ને બધા ખડા મસાલા ઉમેરવા ને પછી તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરી ને સાથે સાથે કાજુ અને કીસમીસ પણ ઉમેરવા.

    મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં બધું ધોઈ ને રાખેલું શાકભાજી ઉમેરવું. પછી તેમાં મીઠું ઉમેરવું ને ફાસ્ટ તાપે જ બધું શાકભાજી ચડવા દેવું.

    મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી સ્ટેપ5ફોટો
    મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી સ્ટેપ5ફોટો
    મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે જ્યારે બધું શાકભાજી ચડવા આવે ત્યારે તેમાં મસાલો કરવો ને બધું મિક્સ કરી ને ફરી ચડવા દેવું. બધા મસાલા ચડી જાય પછી તેમાં મલાઈ ઉમેરવી.

    મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    મલાઈ પણ સરખી મિક્સ થઈ જઈ અને બધા શાકભાજી માંથી તેલ છૂટું પડે પછી તેમાં રાંધેલા ને ઠંડા થયેલ ભાત ઉમેરવા અને સાથે થોડી કોથમીર પણ ઉમેરવી. અને બીજી બાજુ એક વાડકી માં દૂધ લેવું ને તેમાં કેસર ના તા ત ના ઉમેરવા ને એને સાઇડ પર રાખવું.

    મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી સ્ટેપ7ફોટો
    મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી સ્ટેપ7ફોટો
    મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    બધા શાકભાજી સાથે ભાત ને મિક્સ કરવા ને છેલે તેમાં કેસર વાળુ દૂધ પણ ઉમેરવું. ને ફરી મિક્સ કરવું.હવે એક કેક ટીન લેવું ને તેને ઘી થી ગ્રીસ કરવું.

    મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી સ્ટેપ8ફોટો
    મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી સ્ટેપ8ફોટો
    મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ગ્રીસ કરેલ ટીન માં બનાવેલ પુલાવ ઉમેરવી ને પછી તેને સેરવિંગ પ્લેટ માં દીમોલ્ડ કરવું ને પછી તેને કાજુ અને કોથમીર ના પાન થી ડે કોરે ટ કરવું ને સાથે દહી મૂકી ને ગરમા ગરમા પુલાવ ની મઝા લઈએ ચાલો.

    મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી સ્ટેપ9ફોટો
    મિક્સ વેજિટેબલ પુલાવ રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Uma Kotak
Uma Kotak @cook_19665538
પર April 06, 2020 18:05

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable પુલાવ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. મલ્ટી બિસ્કીટ ચોકલેટ બા્ઉની કેક 🎂
  2. મેરી બિસ્કીટ કેક
  3. કોલ્ડ કોકો
  4. રેડ વેલ્વેટ ખીચું
  5. પનીર
  1. બ્રેડ રોલ
  2. ભરેલા ભીંડા નું શાક
  3. પોટેટોકલ્સ
  4. રેડ વેલ્વેટ ખીચું
https://cookpad.wasmer.app/in-gu/recipes/12000296
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close