રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટેટાં લો. તેમાં બાફેલા લીલાં વટાણા ઉમેરો. તેમાં મસાલો કરો અને સ્વાદાનુસાર મીઠું નાખી માવો તૈયાર કરો. ટોસ્ટ ને મિક્સર માં પીસી લો એટલે બ્રેડ ક્રમસ તૈયાર.
- 2
બ્રેડ લો તેની કિનારી કાપી પાણી માં પલાળી દો. તરત જ કાઢી પાણી ને હાથે થી પ્રેસ કરી નિતારી લો. બ્રેડ માં વચ્ચે બટેટાં નો માવો ભરી રોલ તૈયાર કરો.
- 3
રોલ ને બ્રેડ ક્રમ્સ માં રગદોળી ને ૩૦ મિનિટ ફ્રીજ માં રાખો. ત્યારબાદ ધીમા તાપે લાઈટ બ્રાઉન રંગના તળી લો. રોલ ને ચટણી સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ રોલ (Bread Rolls Recipe In Gujarati)
#આલુસ્વાદિષ્ટ ગરમ નાસ્તો.બટાકા નું મસાલાવાળુ મિશ્રણ, બ્રેડ ની સ્લાઈસ માં ભરી ને રોલ બનાવી,હાફ બેક( એર ફ્રાયર માં) અને હાફ ફ્રાય કરીને આ સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
રાજકોટ સ્ટાઈલ આલુમટર સેન્ડવીચ (હોમમેડ બ્રેડ)
#ડીનરફ્રેન્ડ્સ, આજે મેં બ્રેડ ના લોફ માંથી મારી ફેવરીટ એવી આલુમટર સેન્ડવીચ બનાવી છે. ખટમીઠા મસાલા વાળી આ સેન્ડવીચ સિમ્પલ છતાં સુપર ટેસ્ટી લાગે છે. રાજકોટ ના ઘર્મેન્દ્ર રોડ પર બાલાજી ની સેન્ડવીચ ફેમસ છે અને મારી ફેવરીટ 😍 તો થોડા સીમીલર ટેસ્ટ સાથે આ રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
-
ફ્રાઈડ બ્રેડ પોટેટો સમોસા(Fried Bread Potato Samosa Recipe In Gujarati)
આપણે લોટ વાણીની તો સમોસા બનાવતા જ હોઈએ પણ આજ નહીં ઇન્સ્ટન્ટ બ્રેડ વણીને સમોસા બનાવવાનો પ્રયત્ન કર્યો છે છે ટેસ્ટમાં પણ એટલો જ સારો લાગે છે તો અહીં એવી રેસિપી શેર કરી રહી છું#GA4#Week1 Nidhi Jay Vinda -
-
બ્રેડ રોલ અન ટોમેટો સૂપ (Bread roll & Tomato soup Recipe in Gujarati)
બ્રેડ ની આઈટમ સૌ કોઈને ભાવે એવી હોય છે તો આજે મેં બ્રેડ રોલ બનાવ્યા, મારી દીકરીને ખૂબ જ ભાવે છે અને સુપ પણ ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી, સરળતાથી બની જાય એવું છે. Shreya Jaimin Desai -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12000702
ટિપ્પણીઓ