કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોકોનટ ફજ(coconut fudge in Gujarati l
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી મુખ્ય ફોટો

કોકોનટ ફજ(coconut fudge in Gujarati l

Khusbu Kotak
Khusbu Kotak @cook_20967745

#વિકમિલ૨

#વિકમિલ૨

વધુ વાંચો

કોકોનટ ફજ(coconut fudge in Gujarati l

Khusbu Kotak
Khusbu Kotak @cook_20967745

#વિકમિલ૨

#વિકમિલ૨

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ ક્લા ક
૪ વ્યક્તિ માટે
  • ૧ નાની વાડકીભાત
  • ૧ વાડકીકેરી નો રસ
  • ૧ નાની વાડકીમિલ્ક પાઉડર
  • ૭-૮બદામ
  • ચપટીકેસર
  • ૨ ચમચીખાંડ
  • ૧ ચમચીઇલાયચી પાઉડર
  • ૧ ચમચીઘી
  • ચેરી
  • સ્ટફિંગ માટે
  • ૧ વાડકીપનીર
  • ૧ વાડકીદૂધ
  • ૧ વાડકીમલાઈ
  • ૧ વાડકીમિલ્ક પાઉડર
  • ૩ ચમચીખાંડ
  • ૧ ચમચીઇલાયચી પાઉડર
  • ૧ ચમચીરોઝ ડ્રાય પાન
  • કેસર
  • ચપટીલાલ ફૂડ કલર
  • ૧ વાડકીમલાઈ
  • ૩ ચમચીખાંડ
  • ૧ ચમચીઇલાયચી પાઉડર
  • ચપટીલીલો કલર
  • ૧ વાડકીટોપરા ની છી ન
  • ચેરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ ક્લા ક
  1. 1

    સહુ થી પહેલા મિક્સર જાર માં ભાત,કેરી નો રસ,બદામ અને. મિલ્ક પાઉડર ઉમેરવો.

    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ1ફોટો
    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ1ફોટો
    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં કેસર,ઇલાયચી પાઉડર ઉમેરી ને બધું ક્રશ કરી લેવું. હવે એક નોનસ્ટિક માં ઘી ગરમ કરવા મૂકવું.

    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ2ફોટો
    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ2ફોટો
    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઘી ગરમ થાય એટલે તેમાં ખાંડ ઉમેરવી. ને ધીરા તાપે ખાંડ ઓગળે અને નોનસ્ટિક વાસણ થી મિશ્રણ છૂટું ફરવા લાગે ત્યાં સુધી તેને સેકવું.

    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ3ફોટો
    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ3ફોટો
    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બીજી નોનસ્ટિક વાસણ લઈ ને તેમાં પનીર, મિલ્ક પાઉડર,ખાંડ, કેસર,ઇલાયચી પાઉડર, ડ્રાય રોઝ પેટલસ ઉમેરવી.

    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ4ફોટો
    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ4ફોટો
    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં લાલ ફૂડ કલર ઉમેરવો ને બધું મિક્સ કરવું ને પછી તેમાં મલાઈ ઉમેરવી ને બધું એક રસ થઈ જાય તે રીતે મિક્સ કરવું.

    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ5ફોટો
    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ5ફોટો
    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે મિશ્રણ વાસણ થી છું ટુ ફરે ત્યાં સુધી તેને પકવું.પછી તેને એક વાસણ માં કાઢી ને ઠંડુ થવા દેવું.

    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ6ફોટો
    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ6ફોટો
    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બને મિશ્રણ ઠંડા થઇ જાય પછી તેના ગોળા વાળી લેવા. હવે પનીર ના મિશ્રણ માં થી બોલ વાડી ને તેની થેપલી જેવું. બનાવી લેવું. પછી તેમાં વચે એક ચેરી મૂકવી. ને ફરી બોલ વાડી લેવો.

    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ7ફોટો
    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ7ફોટો
    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે કેરી ના રસ ના મિશ્રણ માં થી થેપ્લી બનાવી લો ને તેમાં આ પનીર ના મિશ્રણ નો બોલ મૂકી દો ને ફરી બોલ બનાવી લો.તેને સાઇડ પર રાખી દેવું.

    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ8ફોટો
    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ8ફોટો
    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે બીજી નોનસ્ટિક વાસણ લઈ ને તેમાં મલાઈ અને ખાંડ ને મિક્સ કરો ને એક દમ ધીરા તાપે તેને શેકો. ખાંડ ઓગળી જાય પછી તેમાં લીલો કલર ઉમેરો ને મિક્સ કરો.

    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ9ફોટો
    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ9ફોટો
    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે તેમાં ખસ નું એસં સ ઉમેરવું ને પછી તેમાં ટોપરા ની છી ન ઉમેરવી. ને મિશ્રણ નોનસ્ટિક થી છૂટું ફરે ત્યાં સુધી તેને ચલાવવું.

    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ10ફોટો
    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ10ફોટો
    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    બધું તૈયાર થઈ જાય પછી તમારી મરજી મુજબ તેને ડેકોર ટ કરી ને સર્વ કરવું. ને ચેરી મૂકી ને આવી રીતે સર્વ કરિયું છે.

    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ11ફોટો
    કોકોનટ ફજ(coconut fudge in Gujarati l રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khusbu Kotak
Khusbu Kotak @cook_20967745
પર June 28, 2020 18:02

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નાળીયેર ફજ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. પાત્રા(patra recipe in Gujarati)
  2. પાપડ ટાકોસ(Papad Tacos Recipe In Gujarati)
  3. રેમ્બો હોમમેડ કેક(rainbow homemade cake in Gujarati)
  4. ડ્રાય પનીર ચીલી(dry paneer chili in Gujarati)
  5. મેંગો લાડુ (Mango Laddu Recipe In Gujarati)
  1. પાણી પૂરી(pani puri in Gujarati)
  2. ગુલાબ જાંબુ(gulab jambu in Gujarati)
  3. કિટુ નાં ગુલાબ જાંબુ(kittu gulab jambu in Gujarati
  4. મગસ નાં લાડુું (Magas ladu Recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13026556
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close