રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુલાબ જાંબુ બનાવવા માટે બાઉલમાં પેકેટ ઠલવી તેમાં બે ચમચી મેંદો ઉમેરો. પછી તેને ખૂબ જ મસળીને
- 2
તેના બોલ્સ બનાવવા પછી તેને કડાઈમાં તેલ મૂકી ધીમા આંચે તળવા ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી બધા બોલ્સ થઇ ગયા પછી.
- 3
એક બાઉલમાં પાણી લઈ તેમાં ખાંડ ઉમેરી. એક તારની ચાસણી થવા દો પછી તેમાં જે બોલ્સ તળેલા છે.તે ઉમેરી હલાવીને રહેવા દો. તો તૈયાર છે. ગરમા-ગરમ ગુલાબ જાંબુ સર્વ કરો. સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે. અને સોફ્ટ પણ ઘણા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુલાબ જાંબુ(gulab jambu recipe in gujarati)
#સાતમ આ જાંબુ પાઉંભાજી અને ફાઈડ રાઈસ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. લગ્ન પ્રસંગ માં પણ આ જાંબુ બનાવવા માં આવે છે. Ila Naik -
-
-
-
-
ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati)
નાના મોટા બધાને જ ભાવે તેવી સ્વીટમાં જો પહેલુ નામ કોઈનું મૂકવુ હોય તો તે ગુલાબ જાંબુ છે. ભારતમાં લગ્નો હોય કે જમણવાર, દૂધના માવામાંથી બનતી આ સ્વીટને અવશ્ય મોખરાનું સ્થાન મળે છે. પરંપરાગત રીતે ઘીમાં તળીને તૈયાર કરાતા ગુલાબ જાંબુ ઘણા લોકો તેલમાં પણ તળીને બનાવે છે. ઘરે ગુલાબજાંબુ બનાવતી વખતે કેટલીક બાબતો નું ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેકટ ગુલાબજાંબુ બનાવવા ખુબ સરળ છે. તમે પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ ગુલાબજાંબુ બનાવવા માંગતા હોવ તો આ રેસિપી થી જરૂર બનાવજો.#સાતમ Jigna Vaghela -
-
-
-
-
-
ગુલાબ જાંબુ
#સાતમ # ઈસ્ટ# વીક1#ગુલાબ જાંબુ બંગાળી સ્વીટ છે ગુલાબ જાંબુ ને લગ્ન પ્રસંગ મા પ્રથમ સ્થાન અપાય છે મીઠાઈ મા પ્રથમ સ્થાન ગુલાબ જાંબુ ને મલે છે ગુલાબ જાંબુ એ બધાને ભાવતી સ્વીટ છે મારા દિકરા ની ફેવરિટ મીઠાઈ છે ગુલાબ જાંબુ Vandna bosamiya -
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
Masala box-ઈલાયચીગુલાબ જાંબુ મા ઈલાયચી નાખવાથી તેનો સ્વાદ ઓર વધી જાય છે. Falguni Shah -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#ff3 ગુલાબ જાંબુ બધા ને બહુ ભાવે છે .આજે મેં પેહલી વખત ગુલાબ જાંબુ બનાવ્યા છે. Sushma ________ prajapati -
-
-
ગુલકંદ ગુલાબ જાંબુ (Gulkand Gulab Jambu recipie in Gujarati)
#goldenapron3 #વીક૨૩ #vrat #માઇઇબુક #પોસ્ટ૧૫ #વીકમીલ૨ #સ્વીટ Harita Mendha -
-
ગુલાબ જાંબુ (gulab jambu recipe in Gujarati)
#trendગુલાબ જાંબુ એક એવી વાનગી છે જે લંચ અને ડિનર બંનેમાં બધાને ફાવે છે. Neha Suthar -
-
ગુલાબ જાંબુ(Gulab Jambu Recipe in Gujarati)
#trend ગુલાબ જાંબુ નાના મોટા સૌને ભાવતી રેસીપી આ ગુલાબ જાંબુનું મિક્ષર મેં ઘર ઘરમાં મળતાં સામગ્રીમાંથી બનાવી છે નથી એમાં માવો જોઈતો છતાં એકદમ ટેસ્ટી અને સૉફ્ટ બને છે આશા છે તમને બધાને ગમશે. Arti Desai -
-
-
-
ગુલાબ જાંબુ શ્રીખંડ (Gulab jambu shrikhand recipe in Guj.)
#trend2શ્રીખંડ એ એક ગુજરાતી મીઠાઈ છે. ગરમીની સિઝનમાં ઠંડો ઠંડો શ્રીખંડ ખાવાની ખૂબ જ મજા પડે છે. શ્રીખંડ અલગ-અલગ ઘણા બધા ફ્લેવર માં બને છે. મે શ્રીખંડ ની સાથે ગુલાબજાંબુ મિક્ષ કરીને એક નવી વેરાઈટી માં શ્રીખંડ બનાવ્યો છે. ગુલાબ જાંબુ શ્રીખંડ નો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો બને છે. Asmita Rupani -
ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ (Instant Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18ગુલાબ જાંબુ તરત બની જાય છે અને ખાવામાં પણ ખુબ જ સ્વાદિષ્ટ છે padma vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13010292
ટિપ્પણીઓ (6)