કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંજાબી પાસ્તા (Punjabi pasta recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંજાબી પાસ્તા (Punjabi pasta recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંજાબી પાસ્તા (Punjabi pasta recipe in gujarati)

Tatvee Mendha
Tatvee Mendha @TatveeMendha

#GA4 #week1#પંજાબી
પાસ્તા એ મારી ફેવરીટ ડિશ છે અને એટલે જ હું એને અલગ અલગ ટેસ્ટ માં બનાવી ને ટ્રાય કરું છું. તો આજે મેં બનાવ્યા છે એકદમ અલગ ઇટાલિયન અને પંજાબી નું કયુઝીન પંજાબી પાસ્તા.

#GA4 #week1#પંજાબી
પાસ્તા એ મારી ફેવરીટ ડિશ છે અને એટલે જ હું એને અલગ અલગ ટેસ્ટ માં બનાવી ને ટ્રાય કરું છું. તો આજે મેં બનાવ્યા છે એકદમ અલગ ઇટાલિયન અને પંજાબી નું કયુઝીન પંજાબી પાસ્તા.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 કપપેન પાસ્તા
  • ગ્રેવી માટે
  • 3-4 નંગડુંગળી
  • 2 નંગટામેટા
  • 3 નંગલીલાં મરચાં
  • 2 નંગલાલ સુકા મરચા
  • 2 નંગલવિંગ
  • 1ઈંચ તજનો ટુકડો 1 ઈંચ આદુનો ટુકડો
  • 1 નંગતમાલપત્ર
  • 1 ટેબલ સ્પૂનફ્રેશ ક્રીમ
  • 1 ટેબલ સ્પૂનદૂધ
  • 1/2 ટેબલ સ્પૂનકસૂરી મેથી
  • 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  • 1/2 ટેબલ સ્પૂનહળદર
  • 1 ટેબલ સ્પૂનધાણાજીરુ પાઉડર
  • 1 ટેબલ સ્પૂનગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • પાસ્તા માટે
  • 1/2 કપછીણેલું પનીર
  • 1/2 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  • 1/4 ટેબલ સ્પૂનહળદર
  • 1/2 ટેબલ સ્પૂનધાણાજીરુ પાઉડર
  • 1/2 ટેબલ સ્પૂનગરમ મસાલો
  • 2 ટેબલ સ્પૂનતેલ
  • 2 ટેબલ સ્પૂનબટર
  • 1 ટેબલ સ્પૂનકસૂરી મેથી
  • 1 ટેબલ સ્પૂનપાસ્તા સીઝન્ગિ
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કૂકરમાં ગ્રેવી માટે ની બધી જ સામગ્રી લઇ તેમાં થોડું પાણી ઉમેરી 2-3 વ્હીસલ કરી લો.

  2. 2

    એક સોસ પેનમાં પાણી ગરમ કરી તેમાં મીઠું અને તેલ ઉમેરી ઉકળવા દો પછી તેમાં પાસ્તા ઉમેરી ચડી જાય ત્યાં સુધી થવા દો વચ્ચે વચ્ચે હલાવતા રહો.

  3. 3

    ચડી જાય એટલે તેને ઓસાવી લો.

    પંજાબી પાસ્તા (Punjabi pasta recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગ્રેવી નું કુકર ઠરે એટલે તેમાં થી તમાલપત્ર અને તજ લવિંગ કાઢી બ્લેન્ડર મારી બ્લેન્ડ કરી લો.

  5. 5

    ઓસાવેલા પાસ્તા માં બધા મસાલા ઉમેરી લો.

    પંજાબી પાસ્તા (Punjabi pasta recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક કડાઈમાં તેલ અને બટર ગરમ કરી તેમાં પાસ્તા ઉમેરી 2-3 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો પછી તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ઉપર થી છીણેલું પનીર તથા પાસ્તા સીઝન્ગિ ઉમેરી બરાબર મિક્સ કરી ગરમાગરમ સર્વ કરો.

    પંજાબી પાસ્તા (Punjabi pasta recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પંજાબી પાસ્તા (Punjabi pasta recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પંજાબી પાસ્તા (Punjabi pasta recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tatvee Mendha
Tatvee Mendha @TatveeMendha
પર September 16, 2020 09:12

ટિપ્પણીઓ (6)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
September 16, 2020 10:29
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પંજાબી પાસ્તા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ઉત્તપમ (uttapam recipe in Gujarati)
  2. મિન્ટી કાજુન પોટેટો (Minty Kajun Potatoes Recipe In Gujarati)
  3. ખીરું (khiru recipe in gujarati)
  4. ચોકલેટ ચીપ્સ કેક(Chocolate Chips Cake Recipe In Gujarati)
  5. રગડા પેટીસ (ragdo patties recipe in gujarati)
  1. રીંગણ બટાકા નું શાક(Ringan Bataka nu shak recipe in Gujarati)
  2. મિલ્કિ પરોઠા (milky Paratha Recipe In Gujarati)
  3. ઝીણી સેવ (Jini Sev Recipe In Gujarati)
  4. આમલીની ખાટ્ટી મીઠી કેન્ડી
https://cookpad.wasmer.app/in-gu/recipes/13649116
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close