ઝીણી સેવ (Jini Sev Recipe In Gujarati)

#Side
ઘરે ઝટપટ બની જાય છે એકદમ સોફ્ટ અને ઝીણી બને છે......
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મોટા લોયા માં તેલ ગરમ કરવા મૂકી દો...
- 2
હવે એક કથરોટમાં ચણાનો ચાળેલો લોટ લ્યો.ત્યારબાદ તેમાં તેલ અને જે પલાળેલું મીઠું એ ગળણીથી ગાળીને લોટમાં નાખો અને લોટ બાંધતા જાવ હવે જો પાણીની જરૂર પડે તો થોડું પાણી નાંખો અને રોટલીના લોટથી થોડું ઢીલું રાખો
- 3
હવે જે સેવ પાડવા નો સંચો છે તેમાં એકદમ ઝીણી જાળી સાવ ઝીણી જાળી લઈ ને એ બધું લોટ સંચામાં ભરો.
- 4
હવે જે લોયા માં તેલ મૂક્યું છે એ તેલ ગરમ થઈ ગયું હશે અને હવે તેમાં સેવ ને ગોળ ગોળ પાડતા જાવ....હવે સેવ લોયા માં પાડ્યા પછી ઉપર નીચે જારા થી કરતા જાઓ...અને સેવ થોડી એવી બદામી કલર ની થાય એટલે તેને બહાર કાઢી લો.હવે જ્યારે ઉપયોગમાં લેવો ત્યારે હાથમાં લઈને ભૂકો કરીને જેમાં નાખવી હોય તેમાં નાખી શકો છો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઝીણી સેવ (Jini Sev Recipe In Gujarati)
સેવ નો ઉપયોગ લગભગ ધરમાં રોજ થતો હોય છે હૂં સેવ ધરે જ બનાવું છું Jigna Patel -
-
-
-
-
ઝીણી સેવ
#કાંદાલસણ જલ્દી બની જાય છે ને તે મમરા સાથે,ચાટમાં કે રગડામાં નાખી શકાય છે. શાક સરસ બનૈ છે. Vatsala Desai -
ચોળાફળી અને મસાલો
#ગુજરાતીબજારમાં મળતી ચોળાફળી અને તેનો મસાલો ઘરે બનાવો.ફટાફટ બની જાય છે અને બનાવી એકદમ સહેલી છે અને એકદમ ટેસ્ટી બને છે. Mita Mer -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#week4 આ સેવ એકદમ ટેસ્ટી બને છે.સરળતાથી બની જાય છે. Varsha Dave -
-
જીણી સેવ (sev recipe in Gujarati)
#માઇઇબુક#સનેક્સ#સુપરશેફ3કોઈ પણ ચટપટી વાનગી જેવી કે ભેળ,આલુ ટિક્કી, દિલ્હી ચાટ,દાબેલી ,સેવ ખમણી જેવી વાનગી ઝીણી સેવ વગર અધુરી લાગે છે આ ઝીણી સેવ ઘરે બનાવતા બજાર કરતા સારી બને છે એટલે જ મે મારી સરળ રેસિપી રજૂ કરી છે તો તમે ઘરે જરૂર થી બનાવશો... Vishwa Shah -
નાયલોન સેવ (Nylon Sev Recipe In Gujarati)
અત્યારે હાલમાં ઉતરાયણ આવે છે તો ઊંઘીયા ઝીણી સેવ મિક્ષ કરીને ખાવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છેમેં આજે નાયલોન સેવ બનાવી છે જે અલગ મેથડથી જ બનાવેલી છે આ રેસિપી ને ફોલો કરીને જો તમે નાયલોન સેવ બનાવશો તો એકદમ બજાર જેવી સોફ્ટ અને મુલાયમ બને છે આ સેવ બનાવવા માટે મેં સોડા ખારો નો ઉપયોગ કરેલો નથી વગર સોડા એ જ એકદમ નાયલોન સેવ બને છેએકદમ ઝડપથી અને ઓછા સમયમાં બની જાય છે અને તેમાં સામગ્રીની પણ ઓછી જરૂર પડે છે Rachana Shah -
તીખી સેવ(tikhi sev recipe in gujarati)
તીખી સેવ જે ચણા ના લોટ અને આપડા રેગ્યુલર મસાલા માંથી બને છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે નાસ્તા માં પણ વપરાય છે અને તીખી સેવ ને 15 દિવસ માટે સ્ટોર કરીને રાખી શકીએ છીએ.#સુપરશેફ2#માઇઇબુક# પોસ્ટ૨૨ Sonal Shah -
-
સેવ (sev recipe in Gujarati)
#GA4#week9#fryસેવ લગભગ ઘરે બનાવતા હોય છે. કારણ કે સેવ મમરા સાથે, ભેળ મા, શાક બનાવવા મા પૌઆ સાથે એમ ઘણી રીતે ખવાય છે બાળકો નેં સેવ ખુબ જ ભાવે છે નાસ્તા મા સારી લાગે છે. સેવ બનાવવા મા વધતે ટીમે નથી લાગતો અને સ્વાદિસ્ટ બને છે. Varsha Karia I M Crazy About Cooking -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
સવારના નાસ્તામાં ઝટપટ બની જતી અને સહુને ભાવતી સુરત ની પ્રખ્યાત Dhara Dave -
સેવ ટમેટાનું શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#GA4 #Week7 #tomato સેવ ટમેટાનું શાક ખૂબ જ ફટાફટ બની જાય છે તેમજ શિયાળામાં આવતા જો દેશી ટામેટા થી શાક બનાવેલું હોય તો શાકની કંઈક મજા જ હોય છે તો ચાલો બનાવીએ સેવ ટમેટાનું શાક Khushbu Japankumar Vyas -
સેવ પાડેલુંં શાક (Sev Padelu Shak Recipe In Gujarati)
#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad પર્યુષણના દિવસોમાં કે આઠમ - પાખીમાં જૈન લોકોના ઘરમાં સેવ પાડેલું શાક બનતું હોય છે આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા ઇન્ગ્રિડિયન્સ માંથી બની જાય છે. આ શાકમાં ચણાના લોટની ઝારા વડે લાઇવ સેવ પાડવામાં આવે છે. આ સેવ શાકની ગ્રેવીમાં જ ચડી જાય છે અને સરસ સોફ્ટ બને છે. તો ચાલો જોઈએ સેવ પાડેલું જૈન શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
પાણીપુરી ની પૂરી(Pani puri ni puri recipe in gujarati)
આ પૂરી એકદમ સરસ બને છે, જે ઘરે સરળતાથી બની જાય છે અને એકદમ ક્રિસ્પી બને છે. jigna mer -
-
-
-
સેવ કેળા નું શાક (Sev Kela Shak Recipe In Gujarati)
કેળા અને સેવ નું શાક ઝટપટ બની જાય છે અને સ્વાદ માં પણ મસ્ત લાગે છે. Varsha Dave -
પાકા કેળા ના પકોડા(Paka kela pakoda Recipe in Gujarati)
ઝટપટ બની જાય એવી સરળ અને સ્વાદિષ્ટ વાનગી!#GA4 #week3#Pakoda#ilovecookingForam kotadia
-
-
મંચુરિયન (manchurian recipe in gujarati)
#ઓલવિકસુપરશેફ૩ખુબ જ સરળતા થી બની જાય તેવા એકદમ બહાર જેવા મચૂરિયન એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. Hema Kamdar -
ગલકા સેવ શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJઝટપટ બનતું ગલકા સેવ નું ટેસ્ટી શાક બતાવું છું, જે મારાં ઘરે ઉનાળા મા રસ સાથે બને છે. Ami Sheth Patel -
More Recipes
ટિપ્પણીઓ