કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)

Bhavisha Bhatt Bhavi Food Gallery
Bhavisha Bhatt Bhavi Food Gallery @cook_26265200
Ahemdabad

હું ભાવીશ ભટ્ટ લઇ ને આવી છું.. કાઠિયાવાડ નામોસ્ટ ફેવ.. એવા રસિયા મુઠીયા.. આં એક લેફટ ઓવર ભાત અને દૂધી નું કોમ્બિનેશન થી બનેલી વાનગી છે. આ રાત ના ડિનર ના ઓપ્શન માં બેસ્ટ હેલ્થી વરજન છે. જયારે આપડે રાત ના ડીનર માટે કંઈક લાઈટ ખાવાનું વિચારતા હોય ત્યારે આ ઓપ્શન બેસ્ટ છે..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મિનિટ
2 લોકો
  • 1 વાટકીઘઉ નો લોટ
  • 1 વાટકીચણા નો લોટ
  • 1મોટો બાઉલ ખાટી છાસ
  • 1વાટકો દૂધી ક્રશ કરેલી
  • 1 ટી સ્પૂનલસણ લીલાં મરચા ની પેસ્ટ
  • 1 ટી સ્પૂનમરચું પાઉડર
  • જરૂર મુજબ ગોળ
  • 4પત્તા મીઠો લીમડો
  • 1 નંગસૂકા મરચું
  • 1 ટી સ્પૂનતેલ વઘાર માટે
  • 1 ટી સ્પૂનરાઈ
  • 1 નંગમોટી ડુંગળી
  • 1 ટી સ્પૂનકોથમીર
  • 1 ટી સ્પૂનધાણા જીરું
  • 1 ટી સ્પૂનહળદર
  • સ્વાદા મુજબ મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટા બાઉલ માં દૂધી ક્રશ કરેલી લેવી. અને દૂધી માંથી નીકળેલું પાણી નીચીવી કાઠી નાખવું અનેજોડે ઘવ નૉ અને ચણા નૉ લોટ 2 ટેબલ ચમચી નાખવા. ત્યારબાદ તેમાં મીઠું, મરચું, ધાણાજીરું, હળદર મસાલા નાખી મુઢીયા ની કનક બાંધવી

    રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ મુઠીયા ને તેલ વાળા હાથ લગાવીન નાના મુઠીયા નૉ સેપ આપવો અનેતેને ગરમ પાણી વરાર માં બાફી લેવા..

    રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદવઘાર માટે એક પૈન માં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાખી લીમડો ને લાલ મરચા નૉ વઘાર કરવો વઘાર માં લાલ મરચું ઉમેરવું.. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી નાખી સાતરવી. પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખી ડ્રાય મસાલા નાખવા હળદર, લાલ marchu, ધાણાજીરું, મીઠું નાખી ગ્રેવી રેડી કરવી એ બરાબર સોતે થઇ જાય પછી ખાટી ચાસ માં 1ટીસ્પૂન ચણા નો લોટ નાખીમિક્સ કરવું ને એ ગ્રેવી માં છાસ નાખી એક્દુમ ઉકાળવા દેવું અને લાસ્ટ માં ગ્રેવી બરાબર કૂક થઇ જાય એટલે મુઠીયા નાખી ને 5મિનિટ ઉકાળવા દેવું કોથમીરર નાખી સર્વે કરવું.

    રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ડુંગળી

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavisha Bhatt Bhavi Food Gallery
Bhavisha Bhatt Bhavi Food Gallery @cook_26265200
પર September 22, 2020 16:02
Ahemdabad
cooking its my passion I serching foodie
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Bindi Shah
Bindi Shah @cook_24564889
September 23, 2020 04:25
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રસિયા મુઠીયા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. રોઝ સ્ટ્રોબેરી મોઇતો(rose mojito recipe in Gujarati)
  2. ગ્રેનોલા કપ્સ ફ્રૂટ યોગર્ટ( Granola cups fruit yogurt recipe in Gujarati
  3. બનાના ચોકલેટ ચીપ્સ એગલેસ મફીન કપ કેક(Banana Chocolate Chips Eggless Muffin Cake Recipe In Gujarati)
  4. ચાઈનીઝ સમોસા.(chinese samosa Recipe in Gujarati.)
  5. ગાર્લિક બ્રેડ
  1. ચોકલેટ પેનકેક (Chocolate Pancake Recipe In Gujarati)
  2. કેળા નુ રાયતુ (Banana Raitu Recipe In Gujarati)
  3. વેજ પાલક ખીચડી (Veg Palak Khichdi Recipe In Gujarati)
  4. પાલક અપ્પે (Palak Appe Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13693539
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close