ચાઈનીઝ સમોસા.(chinese samosa Recipe in Gujarati.)
રાંધવાની સૂચનાઓ
- 1
ફોટા મા બતાવ્યા પ્રમાણે બધુ શાક સમારી લ્યો.નુડલ્સ બાફી ને નિતારિ ને થંડા કરી લ્યો.હવે ઍક કઢાઈ મા 1 ચમચી તેલ મૂકીને પહેલા આદુ અને લસણ સાતડી લ્યો.
- 2
પછી એમા ડુંગળી ઉમેરી સાતડો ગેસ ની ફ્રેમ ફાસ્ટ રાખવી.તરત જ ગાજર અને કેપ્સીકમ ઉમેરી સાતડી લય એમા સોયા સોસ,ચીલી સોસ અને મીઠું ઉમેરી મિક્સ કરી નુડલ્સ મસાલો નાખી મિક્સ કરી દો.1 મિનિટ થવા દો.પછી એમા નુડલ્સ ઉમેરી,હલાવી લય લીલો કાંદો ઉમેરી દો.
- 3
હવે મિસરણ થંડુ પડે પછી સમોસા ની પટ્ટી લય એમા મિસરણ ભરી સમોસા બનાવી લ્યો.પછી તેલ મા ધીમા તાપે તળી લય ચાઈનીઝ સમોસા સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચાઈનીઝ પોકેટ સમોસા (Chinese Pocket Samosa Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
બમબઈયા ભેળ ને ટક્કર મારે તો એ છે ચાઈનીઝ ભેળ. મુંબઈ માં ઠેર ઠેર મળે છે અને એટલી જ પંસંદીતા છે જેટલી બમબઈયા ભેળ.#EB#wk9 Bina Samir Telivala -
-
ચાઈનીઝ સમોસા
#RB5#Week5સમોસા માત્ર મારા હસબન્ડ ને પ્રિય છે. તો આજની આ રેસિપી હું તેમને ડેડીકેટ કરું છું. ❤️ Hetal Poonjani -
-
લેયરેડ ચાઇનીઝ સમોસા(chainese samosa in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_16 ##વિકમીલ3 #ફ્રાઇડસમોસા ઘણી રીતે બનાવી શકાય છે પંજાબી સમોસા, આલુ સમોસા, પટ્ટી સમોસા, ચાઇનીઝ સમોસા વગેરે આજે મેં ચાઇનીઝ સમોસા બનાવ્યા છે જે એકદમ ક્રીસપી અને સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે આમ તો ચાઇનીઝ સમોસા થોડા નાના અથવા પટ્ટી સમોસા ની અંદર ચાઇનીઝ સ્ટફીગ ભરીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં લેયર વાળા કોનમાં ચાઈનીઝ નું સ્ટફિંગ ભરીને થોડા મોટા સમોસા બનાવ્યા છે. તમે તમારી પસંદગી મુજબ આ સમોસા બનાવી શકો છો. આ રીતે એક વાર જરૂર ટ્રાય કરજો નાના-મોટા સૌને પસંદ આવશે. વેજીટેબલ તમે તમારી પસંદગી મુજબ લઈ શકો છો. Hiral Pandya Shukla -
-
-
ઈન્ડો ચાઈનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
ફ્રેન્ડસ ચાઈનીઝ તો બધાને ફેવરીટ હોય છે માટે અહીં ઇન્ડિયન ચાઈનીઝ કોમ્બિનેશન કરીને ઈન્ડો ચાઈનીઝ સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે ખુબ જ સરસ છે#GA4#Week2 Nidhi Jay Vinda -
-
-
ચાઇનીસ બોક્સ સમોસા (Chinese Box Samosa Recipe In Gujarati)
#GA4#Week21#Samosa#Chiness_Box_Samosa#Cookpadindia Hina Sanjaniya -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#cookpadindia#chineseચાઈનીઝ નું નામ પડે ને બાળકો ખુશ થઈ જાય.આ બાળકો ની ફેવરિટ ચાઈનીઝ ભેળ મે મંચુરિયન રાઈસ અને નુડલ્સ ના કોમ્બિનેશન થી રેસ્ટોરન્ટ જેવી બનાવી છે. Kiran Jataniya -
ચિલી ગાર્લિક નુડલ્સ (Chilli Garlic Noodles Recipe In Gujarati)
#GA4#Week3#noodles#નુડલ્સ Jagruti Chotalia -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13689946
ટિપ્પણીઓ (18)