બનાના ચોકલેટ ચીપ્સ એગલેસ મફીન કપ કેક(Banana Chocolate Chips Eggless Muffin Cake Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

#GA4 #week2 #post1
#Banana

*કેળા મેગ્નેશિયમ B12 કેલ્શીયમ નુ સ્તોત્ર છે...આજે કેળા નો ઉપયોગ કરીને કપ કેક અને મફીન બનાવી છે.

બનાના ચોકલેટ ચીપ્સ એગલેસ મફીન કપ કેક(Banana Chocolate Chips Eggless Muffin Cake Recipe In Gujarati)

#GA4 #week2 #post1
#Banana

*કેળા મેગ્નેશિયમ B12 કેલ્શીયમ નુ સ્તોત્ર છે...આજે કેળા નો ઉપયોગ કરીને કપ કેક અને મફીન બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
8 નંગ
  1. 200 ગ્રામમેં દો
  2. 100 ગ્રામખાંડ
  3. 1 ટેબલ સ્પૂનબેકિંગ પાઉડર
  4. 1/2 ટેબલ સ્પૂનખાવાનો સોડા
  5. 1 કપદૂધ
  6. 2 ટેબલ ચમચા તેલ
  7. 1/2 ચમચી લીંબુ નો રસ
  8. 1 નંગ કેળું
  9. 1 ટેબલ સ્પૂનચોકલેટ ચીપ્સ
  10. 1 ટેબલ સ્પૂનવાઇટ ચોકોલેટ ચિપ્સ
  11. 1 ટેબલ સ્પૂનવેનીલા એસેન્સ
  12. 6 નંગ મફીન પેપર/કપ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    મેંદો, ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, બધું બરાબર ભેગું કરી લો. ચાળી લો.

  2. 2

    એક બાઉલમાં કેળું મસળી લો. એમાં તેલ, દૂધ, લીંબુ નો રસ,મિક્ષ કરી ફેટી લો.

  3. 3

    બધું બરાબર ભેગું કરી લો. બલેનડર ની મદદથી ફેટી લો. ઊપર થી વેનીલા એસેન્સ અને 1/2ચોકલેટ ચીપ્સ ઊમેરો.

  4. 4

    180* degree ઊપર કનવેક્ષન મોડ પર preheat કરી લો.

  5. 5

    મફીન પ્લેટ મા પેપર મૂકી મિશ્રણ ભરી લો. ઊપર ચોકલેટ ચીપ્સ ઊમેરો.

  6. 6

    માઇક્રોવેવ મા કનવેક્ષન મોડ પર 20 મિનિટ સુધી બેકિંગ કરો.

  7. 7

    મે 6 નંગ કપ કેક અને 2 નંગ મફીન બનાવ્યા છે.

  8. 8

    20 મિનિટ પછી કેક બહાર કાઢી ઠંડી કરો. અથવા ગરમ ની મજા લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes