કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ વેજ.સૂપ (Mix Veg. Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ વેજ.સૂપ (Mix Veg. Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ વેજ.સૂપ (Mix Veg. Soup Recipe In Gujarati)

Dhara Gangdev 1
Dhara Gangdev 1 @Dhruvi

#GA4
#Week18
#French bean

#GA4
#Week18
#French bean

વધુ વાંચો

મિક્સ વેજ.સૂપ (Mix Veg. Soup Recipe In Gujarati)

Dhara Gangdev 1
Dhara Gangdev 1 @Dhruvi

#GA4
#Week18
#French bean

#GA4
#Week18
#French bean

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ ચમચીઝીણી સમારેલી કોબીજ
  • ૨ ચમચીઝીણી સમારેલી ફણસી
  • ૨ ચમચીઝીણા સમારેલા ગાજર
  • ૧ ચમચીઝીણી સમારેલી લીલી ડુંગળીનો સફેદ ભાગ
  • ૧ ચમચીઝીણી સમારેલી લીલી ડુંગળી નો લીલો ભાગ
  • ૨ ચમચીઝીણા સમારેલા ટામેટા
  • ૧ ચમચીઆદુ લસણની પેસ્ટ
  • ૧ ચમચીકોર્ન ફ્લોર
  • મીઠું
  • ૧ ચમચીબટર
  • ૧/૨ ચમચીમરી પાઉડર
  • ૧ ચમચીસમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં બટર ગરમ કરી તેમાં આદું લસણની પેસ્ટ નાખી, લીલી ડુંગળીનો સફેદ ભાગ સાંતળવો.

    મિક્સ વેજ.સૂપ (Mix Veg. Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજ.સૂપ (Mix Veg. Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં કોબીજ, ગાજર, ફણસી નાખી મિક્સ કરવું, સહેજ ચડી જાય એટલે તેમાં ટામેટાં, લીલી ડુંગળીનો લીલો ભાગ અને મીઠું નાખવા અને ૨ ગ્લાસ પાણી નાખી ૫ મિનિટ ઢાંકી મિડિયમ તાપે થવા દેવું.

    મિક્સ વેજ.સૂપ (Mix Veg. Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજ.સૂપ (Mix Veg. Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં કોનૅફ્લોર વાળું પાણી મિક્સ કરી ૫ મિનિટ ઉકળવા દઇ મરી પાઉડર ઉમેરવો.

    મિક્સ વેજ.સૂપ (Mix Veg. Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સમારેલી કોથમીર થી સજાવી ગરમાગરમ પીરસવું.

    મિક્સ વેજ.સૂપ (Mix Veg. Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Gangdev 1
Dhara Gangdev 1 @Dhruvi
પર January 13, 2021 10:17

ટિપ્પણીઓ (7)

Dhara Gangdev 1
Dhara Gangdev 1 @Dhruvi
January 13, 2021 12:02
Thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ વેજીટેબલ Soup

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. નાયલોન સેવ (Nylon Sev Recipe In Gujarati)
  2. વેજ ચાઇનીઝ સીઝલર (Veg. Chienese Sizzler Recipe In Gujarati)
  3. વેજ. ચીઝ ફ્રેંકી (Veg. Cheese Frankie Recipe In Gujarati)
  4. બ્રોકલી ચીઝ મફિન્સ (Broccoli Cheese Muffins Recipe In Gujarati)
  5. ફ્રુટ આઇસ કેન્ડી (Fruit Ice Candy Recipe In Gujarati)
  1. બેલપેપર ચીઝ ટોસ્ટ (Bellpaper Cheese Toast Recipe In Gujarati)
  2. તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
  3. ચોકો તલ ચીક્કી (Choco Til Chiki Recipe In Gujarati)
  4. તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14399854
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close