ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)

Ankita Mehta @Cookbook__by_Ankita
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બટર ને થીજેલું હોય તો ઓગાળી લો. હવે તેમાં ખમણેલું લસણ, ચીલી ફ્લૅક્સ, ઓરેગાનો નાખી બરાબર મિક્સ કરી દો.
- 2
હવે બ્રેડ લઇ તેની ઉપર તૈયાર કરેલ બટર લગાડો. હવે તેના પર કેપ્સિકમ અને મકાઈ પાથરો.
- 3
હવે તેની ઉપર ચીઝ ખમણીને નાખો.
- 4
હવે એક નોનસ્ટિક પેન ગરમ કરી તેના પર બટર નાખી તૈયાર કરેલી બ્રેડ ને સેકાવા દો. (ઉપર ઢાંકણ ઢાંકવું.)
- 5
૨ મિનિટ માં બ્રેડ સરસ સેકાય જાય એટલે સેર્વિંગ પ્લેટ માં કાઢી લો.
- 6
તો તૈયાર થઇ જાઓ ખાવા માટે ગાર્લિક બ્રેડ
- 7
હવે ઉપર ચીલી ફ્લૅક્સ(ઓપ્શન) અને ઓરેગાનો (ઓપ્શન) નાખી ગરમ ગરમ ખાઈ એન્જોય કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14495427













ટિપ્પણીઓ (8)