રાગીનો શીરો (Ragi Shiro Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ઘી ગરમ કરો.તેમાં રાગીનો લોટ નાખો.
- 2
તેને ધીમા તાપે શેકો. લોટ હલકો પડે ત્યારે તેમાં દૂધ નાખો.
- 3
બરાબર મિક્ષ કરો.પછી તેમાં ખાંડ નાખો.બરાબર હલવો.ઘી છૂટું પડે ત્યારે તેમાં ઇલાયચી નો ભૂકો,બદામ,કાજૂ,પિસ્તાની કતરણ કરીને નાખો અને મિક્ષ કરો.
- 4
ગરમા ગરમ પીરસો.કેલ્શ્યમ થી ભરપૂર એવો રાગી નો શિરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14496211
















ટિપ્પણીઓ