કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati)

Shital Shah
Shital Shah @cook_26094141

#GA4
#Week 21
Maxican

#GA4
#Week 21
Maxican

વધુ વાંચો

મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati)

Shital Shah
Shital Shah @cook_26094141

#GA4
#Week 21
Maxican

#GA4
#Week 21
Maxican

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  • 7-8ટકોસ શેલ
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીલસણ
  • 1/2વાડકી કાંદા જીણા સમારેલા
  • 1/2વાડકી ટામેટાં ઝીણા સમારેલા
  • 1 કપરાજમાં બાફેલા
  • 1 ચમચીઓરેગાનો
  • 1 ચમચીચીલી ફ્લેક્સ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1/2ચમચી મરી પાઉડર
  • 2 ચમચીટોમેટો કેચપ
  • ઉભી જીની કાપેલી કોબીજ
  • ચીઝ
  • 3-4 ચમચીસાલસા સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો, તેમાં લસણ, કાંદા સાંતળો પછી તેમાં ટામેટાં ઉમેરો ટામેટા સાંતળાઈ જાય એટલે બધા જ મસાલા નાખી તેને પકવો, મસાલા કૂક થઈ જાય એટલે તેમાં બાફેલા રાજમાં નાખી જરૂર પડે તો થોડું પાણી નાખી ટોમેટો કેચઅપ નાખો અને લચકા પડતું મિશ્રણ બનાવવું.

    મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ટકોઝ શેલ લઈ તેમાં અંદર રાજમાનું સ્ટફિંગ ભરવું તેની ઉપર સાલસા સોસ મૂકવો તેની ઉપર ઝીણી ઉભી કાપેલી કોબીજ મૂકવી અને ઉપર ચીઝ પાથરી અને સર્વ કરવો. તૈયાર છે મેક્સીકન ટાકોસ.

    મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shital Shah
Shital Shah @cook_26094141
પર February 07, 2021 18:06

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટાકોઝ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. બીટરૂટ પનીર કાઠી રોલ્સ (beetroot paneer kathi rolls Recipe in Gujarati)
  2. હાંડવો (Handvo Recipe In Gujarati)
  3. કોર્ન મીક્સ વેજ પુલાવ (Corn Mix Veg Pulao Recipe In Gujarati)
  4. સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
  5. દૂધી પનીર ની ખીર (Bottle Gourd Paneer Kheer Recipe In Gujarati)
  1. સમોસા (Samosa Recipe in Gujarati)
  2. દૂધી ચણા ની દાળ નું શાક (dhudhi chana dal nu Shak Recipe in Gujarati)
  3. મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati)
  4. સમોસા (Samosa Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14553893
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close