બેસન ના ચીલા (Besan Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા લસણ અને આદુ મરચાં ની પેસ્ટ તૈયાર કરી લો.
- 2
હવે ચણા ના લોટ માં પાણી ઉમેરી 10 મિનિટ માટે પલાળી ને રાખો. પછી તેમાં બંને પેસ્ટ ઉમેરી, મીઠું ઉમેરી 5 મિનિટ માટે રાખો.
- 3
હવે પેન લઇ તેમાં સહેજ તેલ લગાવો પછી બેટર ને ગોળ ગોળ લગાવો. બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં ફેરવતા રહો.
- 4
તો તૈયાર છે બેસન ના ચીલા જેને તમે નાસ્તા માં પણ ખાઈ શકો છો. સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14590323







ટિપ્પણીઓ