એગલેસ ચોકલેટ ડૉલ કેક (Eggless Chocolate Doll Cake Recipe In Gujarati)

Chetna Patel
Chetna Patel @cook_25984332

એગલેસ ચોકલેટ ડૉલ કેક (Eggless Chocolate Doll Cake Recipe In Gujarati)

5 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
1 kg
  1. 1&1/4 કપ મેંદો ઉપર સુધી ભરેલા
  2. 1/4 કપકોકોપાવડર
  3. 1 કપખાંડ દળેલી
  4. 1/2 કપતેલ
  5. 1 કપદહીં
  6. 1&1/2 ટી. સ્પુન બેકિંગ પાઉડર
  7. 1/2 ટી. સ્પુન બેકિંગ સોડા
  8. આઈશિંગ માટે
  9. 1.5 કપવિપિંગ ક્રિમ
  10. બેગપાઈપિંગ
  11. સ્ટાર નોઝલ
  12. ખાંડ સિરપ
  13. ટોય ડોલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    દહીં મા ખાંડ ને સોડા એડ કરી મિક્સ કરી 5 મિનિટ રેસ્ટ આપવો.

  2. 2

    હવે મેંદામા કોકો ને બેકિંગ પાઉડર એડ કરી મિક્સ કરી બે વાર ચાળી લેવુ.બેકિંગ ટ્રે મા ઓઈલ બ્રશ કરી બટર પેપર લગાવી લેવુ.  (એક રાઉન્ડ ને એક ડુમ આકાર નુ કેક બેકિંગ ટ્રે મા બેક કરવું.)

  3. 3

    હવે દહીં વાળા મિશ્રણ મા તેલ એડ કરી તેમા મેંદા નુ મીશ્રણ એડ કરી મિક્સ કરવું. બેટર બનાવવું.
              

  4. 4

      હવે બંને બેકિંગ ટ્રે મા તૈયાર બેટર રેળી ટેપ કરી 5 મિનિટ  માઈક્રો કરી બેક કરવું. 

  5. 5

    હવે તૈયાર કેકને ઠંડી કરી નોર્મલ થાઈ પછી વચ્ચે થી કટ કરી લેવી

  6. 6

    વિપિંગ ક્રીમ બીટ કરી પાઈપિંગ બેગમાં નોઝલ લગાવી ક્રીમ ભરવું. કેકનો એકભાગ લઈ તેમા ખાંડ સીરપ લગાવી તેના પર ક્રીમ લગાવી ફરી તેવીજ રીતે કરતા જવાનું ને ક્રીમ લગાવું.

  7. 7

    હવે કેકની ફરતી સાઈડ ક્રીમ લગાવી. પછી ઉપર થી ડોલ સેન્ટર મા રાખી ઈચ્છા અનુસાર ડેકોરેશન કરી. તેને સેટ કરવા માટે રાખી દેવી.

  8. 8

    તૈયાર કેક સેટ થયા પછી કટ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetna Patel
Chetna Patel @cook_25984332
પર

Similar Recipes