પફ વીથ હોમમેડ પેસ્ટ્રી શીટ(Puff With Homemade Pastry Sheets Recipe In Gujarati)

Hubby's favorite dish 😋
પફ વીથ હોમમેડ પેસ્ટ્રી શીટ(Puff With Homemade Pastry Sheets Recipe In Gujarati)
Hubby's favorite dish 😋
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણમાં 1-1/2 કપ લોટ લેવો અને તેમાં સ્વાદ મુજબ મીઠુ અને 3 ચમચી તેલ નાખીને મિક્સ કરવું ત્યાર બાદ તેમાં પાણી ઉમેરી ને પૂરી જેવો લોટ બાંધવો અને તેને ઢાંકીને 15 minutes મુકી રાખવો
- 2
એક વાટકા માં ઘી લઈ ને 4 થી 5 મિનિટ ફીટવું અને ફાટવાથી ઘી નો કલર બદલાઈ જશે અને સોફ્ટ પણ thase
- 3
15 મિનિટ પછી લોટ ને મસળી ને સરખો કરી ને પ્લેટફોર્મ પર લઈ લેવો અને લંબચોરસ આકાર મા વણી લેવો
- 4
ત્યાર બાદ તેના પર બ્રશ વડે ઘી લાગવું અને નીચે બતાવ્યા પ્રમાણે ફોલ્ડ કરવું
- 5
નીચે બતાવ્યા મુજબ કરવું
- 6
પછી લોટ ને ઢાંકી ને ફ્રીઝ મા 30 મિનિટ સેટ થવા મૂકવું
- 7
30 મિનિટ પછી બહાર કાઢી ફરીથી એ જ પ્રોસેસ કરવી અને ફરીથી ફ્રીઝ મા સેટ થવા મૂકવું
- 8
હવે 30 મિનિટ પાછી બહાર કાઢી ne એક લંબચોરસ રોટલો વનનો અને રોટલો બહુ જાડો કે બહુ પાતળો નઈ એ રીતે વનનો, ત્યારબાદ ચપ્પુ વડે નીચે બતાવ્યા મુજબ ભાગ કરવા
- 9
અને એક તપેલાં માં મીઠું નાખીને ઢાંકણ ઢાંકી ને ગરમ થવા દેવું
- 10
ત્યાં સુધી સ્ટફિંગ તૈયાર કરવું, એક લોયા માં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય ત્યારે તેમાં જીરું નાખવું, જીરૂ ફૂટે પછી આમાં લીલા મરચાં અને તાજા વટાણા નાખવા અને 2 મિનિટ થવા દેવા
- 11
અને તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, ચાટ મસાલો અને મીઠું નાખવું ત્યાર બાદ બાફેલા બટાકા નાખી ને મિક્સ કરવું અને મિશ્રણ ને ઠંડુ થવા દેવું
- 12
ઠંડુ થઈ જાય પછી જે રોટલા ના ભાગ કર્યાં છે એમાં નીચેના દર્શાવ્યા મુજબ ભરવું
- 13
ત્યાર પછી એક કેક મોલ્ડ લઈ ને તેને તેલ થી ગ્રીસ કરીને પફ મોલ્ડ માં મુકી ને 20 મિનિટ તપેલાં માં બેક થવા દેવા અને 20 મિનિટ પછી ફેરવી દેવા અને બીજી 5 મિનિટ બેક કરવા
- 14
અને પછી બહાર કાઢી અને સર્વ કરવા
તો તૈયાર છે ગરમા ગરમ સ્પાઈસી પફ
Keywords
Similar Recipes
More Recipes































ટિપ્પણીઓ (6)