કાચી કેરી કાંદા ની ચટણી (Raw Mango Onion Chutney Recipe In Gujarati)

Sonal Gaurav Suthar @soni_1
#summer
#cookpadindia
#cookpadgujarati
ઉનાળા માં કાચી કેરીનું સેવન આરોગ્ય ની દ્રષ્ટિ એ ખૂબ ગુણકારી માનવામાં આવે છે. કાચી કેરી માં થી વિવિધ વાનગી બનાવી શકાય છે તો આજે હું લઈને આવી છું ફટાફટ બની જતી કાચી કેરી કાંદા ની ચટણી...
કાચી કેરી કાંદા ની ચટણી (Raw Mango Onion Chutney Recipe In Gujarati)
#summer
#cookpadindia
#cookpadgujarati
ઉનાળા માં કાચી કેરીનું સેવન આરોગ્ય ની દ્રષ્ટિ એ ખૂબ ગુણકારી માનવામાં આવે છે. કાચી કેરી માં થી વિવિધ વાનગી બનાવી શકાય છે તો આજે હું લઈને આવી છું ફટાફટ બની જતી કાચી કેરી કાંદા ની ચટણી...
રાંધવાની સૂચનાઓ
- 1
કાચી કેરી અને કાંદા સમારી એમાં ઉપર જણાવેલ બધા મસાલા તથા ગોળ ઉમેરી મિક્સર માં પીસી લો. અધકચરું જ પીસવું જેથી ખાવામાં ટુકડા આવે.
- 2
તૈયાર છે ખાટી મીઠી કાચી કેરી કાંદા ની ચટણી જે રોટલી કે ભાખરી સાથે ખાવાની ખૂબ મજા આવશે.
Similar Recipes
-
કાચી કેરી અને ડુંગળી નો છુંદો (Raw Mango Onion Chhundo Recipe In Gujarati)
# ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળા માં લૂ પણ લાગતી હોય છે તો તેના માટે કાચી કેરી અને ડુંગળી નો છુંદો સારો રહે છે જે ખાવા થી લૂ નથી લાગતી.અમારા ઘરે અમે કેરી હોળી ના દિવસે હોલિકા માં હોમીએ પછી જ ખાઈ એ છીએ તો મેં આજે બનાવ્યો છે.લગભગ બધા ના ઘરે બનતો હોય છે હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
કાંદા કેરી ની ચટણી.(Onion Mango Chutney Recipe in Gujarati)
#KRઆ ચટણી કાચી કેરી નો ઉપયોગ કરી બનાવી છે. ઉનાળામાં ગરમી થી લૂ નહિ લાગે તેથી બનાવી ખવાય છે. Bhavna Desai -
કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
#GA4 #Week4કાચી કેરી ની ચટણી હું આ સીઝનમાં બનાવું છું... rachna -
કેરી ડુંગળીની ચટણી/છુંદો (Mango Onion Chutney Recipe in Gujrati)
#goldenapron3 #week17 #Mango#cookpadindia #સમરઆ મારી 100th પોસ્ટ છે. અને આનંદ છે કે પોતાની વાડીની કેરી ની ચટણીની રેસિપી લઈને આવી છું.આ ચટણી આજે જ ફાર્મ/ વાડીમાંથી તોડેલી તોતાપુરી કેરીની બનાવી છે. ઉનાળામાં લૂ લાગે ત્યારે આ ચટણી ખાવાથી રાહત મળે છે. Urmi Desai -
કાચી કેરી ની લીલી ચટણી (Raw Mango Green Chutney Recipe In Gujarati)
#RC4ફ્રેન્ડસ, કાચી કેરી ની એકદમ ટેસ્ટી ચટણી ની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
કાંદા કેરી ની ચટણી (Onion Mango Chutney Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ4 આ છે કે કાચી કેરી માંથી બનાવવામાં આવે છે ખાસ કરી કેરીની સિઝનમાં આ ચટણી બનાવી ખવાય છે ગુજરાતીઓના ભાણામાં આ ચટણી સાઈડે ડીશ તરીકે હોય છે #સાઈડ Arti Desai -
કાચી કેરી અને ડુંગળી ની ચટણી (Kachi Keri Dungri Chutney Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની ચટણીગરમી ની સિઝન માં કેરી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ કાચી કેરી હોય કે પાકી.તો આજે મેં કાચી કેરી અને ડુંગળી ની ચટણી બનાવી. Sonal Modha -
કાચી કેરી ની ચટણીઓ (Raw Mango Chutneys Recipe In Gujarati)
#GA4 #Week4 કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી માંથી તો બહુ બધી વાનગી બને છે. જેમ કે બાફલો, કાચી કેરી નું શાક, ચટણી વગેરે બનાવાય છે. મેં આજે કાચી કેરી માંથી જુદી જુદી ચટણીઓ બનાવી છે. Arpita Shah -
કાચી કેરી નું શાક (raw mango sabzi recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ4ફળો નો રાજા કેરી...નામ સાંભળતા જ મોઢા માં પાણી આવા લાગે, પછી તે કાચી કેરી હોય કે પાકી કેરી. ખાટી ખાટી કાચી કેરી ના પોષકતત્વ અને સ્વાસ્થ્ય માટે ના લાભ જોઈએ તો, કાચી કેરી માં વિટામિન સી ભરપૂર હોય છે તો વિટામિન એ અને વિટામિન કે પણ સારી માત્રા માં હોય છે. સાથે સાથે ફાઇબર અને કાર્બસ પણ ખરા જ. આ બધા પોષણમૂલ્યો ને લીધેતેના સ્વાસ્થ્ય લાભ પણ ઘણા. મુખ્ય જોઈએ તો ગરમી માં શરીર માં પાણી ઓછું થવા ના દે, જેથી લુ અને ગરમી ના લાગે તેથી જ આપણે આમ પન્ના કે બાફલા નું સેવન કરવું જોઈએ. લીવર ના ટોક્સિન્સ દૂર કરવા માં પણ મદદરૂપ છે. વળી, દંત સુરક્ષા માં પણ લાભદાયી છે. Deepa Rupani -
કાચી કેરી ની ચટણી
#મધરમમ્મી ની ઉનાળા ની ખાસ ચટણી..જે મને તથા મારા ઘર ના દરેક સભ્ય ને ભાવે છે. Deepa Rupani -
કેરી કાંદા ની ચટણી (Mango Onion Salsa Recipe In Gujarati)
#MDCમધર્સ ડે રેસીપી ચેલેન્જ આ ચટણી ગરમીમાં ઠંડક આપે છે..ઉનાળામાં નિયમિત સેવન કરવાથી લૂ નથી લાગતી..આ વાનગી મારી માતાને અર્પણ કરું છું...🙏 Sudha Banjara Vasani -
કાંદા કાચી કેરી ની ચટણી (Kanda Kachi Keri Chutney Recipe In Gujarati)
ગરમી ખુબજ વધી રહી છે. ગરમીમાં જો આ ચટણી નો ઉપયોગ કરવામાં આવે તો લુ નથી લાગતી. Jayshree Chotalia -
કાચી કેરી નો શરબત (Raw Mango Sharbat Recipe In Gujarati)
#CF કાચી કેરી નુ શરબત . બધા ને ભાવે ને ફટાફટ તૈયાર થઇ જાય એવુ ... Jayshree Soni -
કાચી કેરી પુદીના ની ચટણી (Kachi Keri Pudina Chutney Recipe In Gujarati)
ઉનાળા મા કાચી કેરી ની ચટણી સાથે પુદીના ના મિન્ટી ફલેવર જમવામા મળી જાય તો જમવાની મજા આવી જાય છે . ઉનાળા મા ઠંડક ની સાથે સનસ્ટોક(લૂ)મા પણ રક્ષણ આપે છે . બહુ સરલતા થી બની જાય છે Saroj Shah -
કાચી કેરી નું ખાટું-તીખું કચુંબર (Raw Mango Kachumber Recipe In Gujarati)
ઉનાળા ની શરૂઆત થઇ ગઈ છે. અને કાચી કેરી પણ માર્કેટ માં હવે મળે છે. કાચી કેરી ગરમી માં બહુ જ ફાયદાકારક છે. કાચી કેરી માં વિટામિન A અને વિટામિન E ભરપૂર પ્રમાણમાં હોય છે. ગરમી માં લૂ લાગવાથી પણ રક્ષણ મળે છે.કાચી કેરીમાં પેક્ટિન હોય છે જે આંતરડાની સફાઇ કરે છે અને પેટની અંદરની નળીઓને સાફ કરે છે જેથી પેટની તકલીફેથી દૂર રહી શકાય છે. આપણી અનિયમિત ભોજનની આદતના કારણે પેટમાં બળતરા કે એસિડિટીની તકલીફ રહે છે. અત્યારના સમયમાં એસિડિટી એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. આ સમસ્યાનું સમાધાન કાચી કેરી છે.#rawmango#cookpadindia#cookpad_gu Unnati Bhavsar -
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#sudha banjara inspired me for this recipeકેરી રેસિપી ચેલેન્જ#KR કાચી કેરી ની ચટણીસિઝનમાં કેરી સારી મળતી હોય છે. તો તેમાં થી અલગ અલગ વેરાયટી બનાવી શકાય છે. તો આજે મેં કાચી કેરી ની ચટણી બનાવી. Sonal Modha -
કાચી કેરી કોથમીર ચટણી (Raw Mango Coriander Chutney Recipe In Gujarati)
કેરી આમ તો ફળો નો રાજા કહેવાય. કાચી કે પાકી બંન્ને કેરી લગભગ બધા ને ભાવતી જ હોય. કેરી નો પન્નો પણ બને જે ઉનાળા માં ગરમી સામે રક્ષણ આપે. ને ગોટલી નો મુખવાસ પણ સરસ બને. કેરી ઔષધિય ગુણો નો ભંડાર છે. તો અહીં કાચી કેરી ની ચટણી બનાવી ને મુકી રહી છું. Buddhadev Reena -
કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
#Famહેલો મિત્રો, કેરી ની સીઝન હવે પૂરી થવાને આરે છે , વર્ષમાં એક વખત જ કેરી આવતી હોવાથી કાચી અને પાકી કેરીનો ઉપયોગ કરી ઘણી બધી વાનગીઓ આપણે બનાવતાં હોઈએ છીએ. મારા ઘરમાં કાચી કેરી ની ચટણી દર વર્ષે બનાવી ને હું સ્ટોર કરું છું, આ ચટણી આખું વર્ષ સારી રહે છે તેમજ તેમાં કોઈ જ પ્રકારના પ્રીઝૅવેટીવ નાખવાની જરૂર નથી. તેમજ આ ચટણી માં ડુંગળી-લસણ કે બીજું પણ કશું જ ઉમેર્યું નથી તેથી ફરાળ માં પણ લઈ શકાય છે.આ ચટણી કાચ ની બરણીમાં ભરી ફ્રીઝમાં ( ફ્રીઝર માં નહીં ) નીચે ના કમ્પાર્ટમેન્ટ માં રાખવી . તો બધા જ મીત્રો બનાવજો અને મને જણાવજો.😍😍😍🤗🤗🤗 Kajal Sodha -
કાચી કેરી ડુંગળી નું કચુંબર (Raw Mango Onion Kachumber Recipe In Gujarati)
ધોમધખતી ગરમી મા કાચી કેરી અને ડુંગળી નું સેવન કરવાથી લૂ નથી લાગતી.... તો ...... લો કેરી ડુંગળી નું આ કચુંબર લંચ હોય કે ડિનર હોય રસોઈ માં ચાર ચાંદ લાવી દે છે Ketki Dave -
-
કેરી ફુદીના ની ચટણી (Keri Pudina Chutney Recipe In Gujarati)
#KR કાચી કેરી ઉનાળા માં કેરી અને ફુદીનો ખાવાથી અનેક ફાયદા થાય છે. Dipika Bhalla -
કાચી કેરી નું સલાડ (Raw Mango Salad Recipe In Gujarati)
#Rawmango#Cookpadindia#CookpadGujaratiઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને બજારમાં હવે કાચી કેરી મળે છે. કાચી કેરી ગરમીમાં ખૂબ જ ગુણકારી હોય છે. તેમા વિટામીન-એ અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. Hetal Siddhpura -
કાચી કેરી-કાંદા કચુંબર
#મેંગોઆ સરળ અને ઝડપી બનતું કચુંબર ઉનાળા માં ગરમી થી બચવા માં બહુ મદદરૂપ થાય છે. સાથે સ્વાદ માં પણ સરસ લગે છે. Deepa Rupani -
કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
#mangomagic21#mangomaniaભાવનાબેન દેસાઈ ની રેસીપી પ્રમાણે બનાવી છે ચટણી.. ખાટી મીઠી સરસ બની. રેસીપી બદલ થૅન્ક્સ. 🥰🙏 Noopur Alok Vaishnav -
શેકેલી કાચી કેરી લસણ ની ચટણી(roasted raw mango garlic chutney r
#KR આ ચટણી ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.તેમાં કેરી,લસણ અને મરચાં શેકી ને બનાવવા માં આવે છે. Bina Mithani -
કેરી-તડબૂચ ચટણી (raw mango- water melon rind chutney Recipe In Gujarati)
#સાઇડ#પોસ્ટ1ચટણી વિના તો કોઈ પણ ભોજન નો થાળ અધુરો જ લાગે, સાચું ને? ઘર, પ્રાંત અને રાજ્ય પ્રમાણે વિવિધ ચટણી બનતી હોય છે. વિવિધ ઘટકો થી બનતી ચટણી , ખાટા ,તીખા અને મીઠા સ્વાદ નો સંગમ હોય છે.આજે તડબૂચ નો સફેદ ભાગ, જે આપણે મોટા ભાગે ફેંકી દેતા હોઈએ છીએ તે અને કાચી કેરી ની ચટણી બનાવી છે. Deepa Rupani -
-
કાચી કેરીની ચટણી
આપણે અલગ-અલગ પ્રકારની ચટણી બનાવતા હોઇએ છે. ઉનાળામાં કાચી કેરી મળે. તો કાચી કેરીની ચટણી બનાવીશું. Maru Rasodu -
-
More Recipes
- ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
- દાસ ના ફેમસ ટમ ટમ ખમણ (Das Na Famous Tam Tam Khaman Recipe In Gujarati)
- કાચી કેરીની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
- લીલી દ્રાક્ષ અને વરિયાળી ફુદીના નું જ્યુસ (Green Grapes Variyali Pudina Juice Recipe In Gujarati)
- બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14773504
ટિપ્પણીઓ