મોકા બ્રાઉની (Mocha Brownie Recipe In Gujarati)

Apeksha Shah(Jain Recipes) @APKs2021
મોકા બ્રાઉની (Mocha Brownie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોકલેટ મોકા ગનાશ બનાવા માટે એક બાઊલ મા ડારક ચોકલેટ ના પીસ લઇ પીગાળી લો.ચોકલેટ ઓગળી જાય એટલે તેમા ક્રીમ તથા જરુર મુજબ કોફી પાઉડર ઊમેરી મીક્ષ કરી ગાળી લો. ગનાશ તૈયાર.
- 2
હવે મિકચર જાર મા બિસકીટ ના ટુકડા ખાંડ કોકો અને ચોકલેટ પાઉડર લઈ લો. અને કરશ કરો.જરુર મુજબ દુધ અને કેાફી પાઉડર લઈ મિક્ષ કરો. છેલલે ઇનો ઊમેરી ને કેકના પેન મા આ મિશ્રણ રેડી પેન ને ટેપ કરી ૭ થી ૧૦ મીનીટ માઈકો્ કરો. બા્ઊની તૈયાર છે ઠરે એટલે અનમોલડ કરો.ઊપર ચોકલેટ ગનાશ પાથરો.
- 3
હવે વહાઈટ ચોકલેટ ને પીગાળી લો.અને ગનાશ ની ઊપર ડેકોરેશન કરો. તૈયાર છે જોઈને જ ખાવા નું મન થઈ જાય એવી બા્ઊની.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડ્રાયફ્રૂટ બ્રાઉની (Dryfruit Brownie Recipe In Gujarati)
#Famઆ ડા્યફુ્ટ બા્ઊની મારા વિચારો થી બનાવી છે અને મારા ઘરે અવારનવાર બનાવું છું નાના મોટા બધાની ફેવરીટ છે.Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
નોબેક મોકા ચીઝકેક (No Bake Mocha Cheesecake Recipe In Gujarati)
#CD#mr#milkrecipe#Coffeeday#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
-
હોલ વ્હિટ કેપેચીનો બ્રાઉની (whole wheat capechino brownie recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ20#ગોલ્ડનઅપ્રોંન3#વિક24જનરલ આપણે મેંદામાંથી બ્રાઉની બનાવતા હોઈએ છીએ પણ મેં અહીં ઘઉંના લોટમાંથી બ્રાઉની બનાવી છે... અને સાથે અખરોટ નો ઉપયોગ કરેલો છે..જેથી તે હેલ્ધી છે... બાળકોને ઘરે તમે આરામથી ખવડાવી શકો છો..... તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Sonal Karia -
-
કોફી બ્રાઉની(Coffee Brownie Recipe in Gujarati)
#coffee_dayકોફી ડે સ્પેશિયલ કોફી બ્રાઉની વીથ coffee. Hetal Vithlani -
-
આઈસ્ડ મોકા કોફી (Iced Mocha Coffee Recipe In Gujarati)
#CD#mr#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
બ્રાઉની (Brownie Recipe In Gujarati)
#CookpadTurns6Birthday Celebration હોય એટલે કેક, ચોકલૅટ, બ્રાઉની બને જ છે અને મેં આજે બાળકો ની પ્રિય બ્રાઉની બનાવી છે. Arpita Shah -
ચોકલેટ બ્રાઉની કેક(Chocolate Brownie Cake Recipe in Gujarati)
#Cookpadturn6#Happybirthdaycookpad#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
એગલેસ ચોકલેટ વૉલનટ બ્રાઉની (Eggless Chocolate Walnut Brownie Rec
ચોકલેટ બ્રાઉની એક અમેરિકન ડિઝર્ટ કે નાસ્તા નો પ્રકાર છે. બ્રાઉની ફજી, ગુઈ કે ચૂવિ એમ અલગ અલગ રીતે બનાવી શકાય અને એનો પ્રકાર એના ટેક્ષચર પરથી ખબર પડે છે. બ્રાઉની ને પ્લેઇન પણ બનાવી શકાય અથવા તો તેમાં નટ અને ચોકલેટ ચિપ્સ ઉમેરીને બનાવી શકાય. બ્રાઉની નાસ્તા તરીકે, ચા - કોફી સાથે અથવા તો વેનીલા આઈસ્ક્રીમ કે વ્હઈપ્ડ ક્રીમ સાથે ડિઝર્ટમાં સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
-
More Recipes
- ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
- દાસ ના ફેમસ ટમ ટમ ખમણ (Das Na Famous Tam Tam Khaman Recipe In Gujarati)
- કાચી કેરીની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
- લીલી દ્રાક્ષ અને વરિયાળી ફુદીના નું જ્યુસ (Green Grapes Variyali Pudina Juice Recipe In Gujarati)
- બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14762641
ટિપ્પણીઓ (6)