પીઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)

આજે મે pizza sauce onion and garlic નાખ્યા વગર બનાવ્યો છે ખૂબ જ ટેસ્ટી બન્યો છે.
પીઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)
આજે મે pizza sauce onion and garlic નાખ્યા વગર બનાવ્યો છે ખૂબ જ ટેસ્ટી બન્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ ટામેટા ne વચ્ચે થી ભાગ કરી લો
- 2
ત્યાર બાદ નોનસ્ટિક પેનમાં 1 ચમચો તેલ ગરમ કરવા મૂકો, તેલ ગરમ થાય એટલે ટામેટા નો અંદરનો ભાગ નીચે ની સાઈડ રે avi રીતે મૂકો અને પેન ને કવર કરી ને 5 મિનિટ મીડિયમ ગેસ પર થવા દો
- 3
5 મિનિટ પછી ઢાંકણ ખોલી ને ચેક કરો ke ટામેટા ની ઉપર ની સ્કીન થોડી કરચલી થઈ ગઈ હસે ત્યારે ચીપિયા ની મદદ થી સ્કીન કાઢી લો
- 4
ત્યાર બાદ ચમચા વડે ટામેટા ne થોડા મેશ કરી લો અને બધો મસાલો કરો લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, Chilly Flakes,oregano, ane ખાંડ નાખી ne મિક્સ કરી લો ane ફરીથી 5 મિનિટ ઢાંકી ને થવા દો
- 5
ત્યાર બાદ ઠંડુ થાય પછી crush કરી લો
- 6
તો તૈયાર છે મસ્ત તીખો ચટાકેદાર pizza sauce
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (2)