દૂધી બટાકા નું શાક (Dudhi Bateta nu Shak Recipe in Gujarati)

વધારે મસાલા ઉમેર્યા વિના અને છાલ સાથે પણ ટેસ્ટી અને હેલ્ધી અને ઝડપથી બનાવો આ શાક...
દૂધી બટાકા નું શાક (Dudhi Bateta nu Shak Recipe in Gujarati)
વધારે મસાલા ઉમેર્યા વિના અને છાલ સાથે પણ ટેસ્ટી અને હેલ્ધી અને ઝડપથી બનાવો આ શાક...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચટણી ની વસ્તુ મિક્સર જારમાં લઈ તેને ક્રશ કરી ચટણી બનાવવી અને સાઈડમાં રાખવી. ત્યારબાદ તેલ મૂકી તેલ આવે એટલે જીરું અને હિંગ ઉમેરી સમારેલા દૂધી બટાકા ઉમેરી દેવા તેમાં મીઠું અને હળદર ઉમેરી સરખું મિક્ષ કરી એક મિનિટ સાંતળવું ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી મીડીયમ તાપે ત્રણથી પાંચ વિશલ કરવી. કુકર ઠરે એટલે ઢાકણ ખોલીને ચટણી ઉમેરવી
- 2
મિક્સ કરી ઢાંકણ ઢાંકી રાખી દેવુ,.જમવા સમયે ઉપયોગમાં લેવું.તો તૈયાર છે છાલ વાળું હેલ્ધી એવું દુધી બટેટાનું શાક.તેને રોટલી, રોટલા, ભાખરી કે ભાત,ખીચડી સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટેટા મરચાનો લોટ વાળો સંભારો (Bateta- MRacha no lot valo sambharo recipe in Gujarati)
માત્ર ત્રણ જ મિનિટ ના બનાવો ટેસ્ટી એવો સંભારો.ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી ચડે અથવા તો સંભારા માટેની કોઈ પણ વસ્તુ ઘરમાં ન હોય તો તમે આ સંભારો બનાવી શકો છો અને એ પણ ખૂબ જ ઝડપથી.... Sonal Karia -
બટેટા નું શાક (Bateta nu shaak recipe in Gujarati)
આ શાક ઝડપ થી બની જાય છે..છાલ ને કારણે તેમાંના પોષક તત્વો મળે છે Sonal Karia -
મોરિંગાના ફુલનું શાક (Moringa Na Ful nu Shak Recipe in Gujarati)
સરગવામાં બહુ ફુલ આવ્યા હતા તો આજે મેં નો લાભ લઈને હેલ્ધી શાક બનાવ્યું છે. ટેસ્ટમાં પણ બેસ્ટ..... Sonal Karia -
મેથી બટાકા નું શાક (Methi Batata nu Shak recipe in Gujarati)
#MW4#વિન્ટર શાક રેસિપી#મેથી ભાજી નું શાક#શિયાળા ની ઋતુ માં બજાર માં લીલી ભાજી ના ઢગલા દેખાય છે. તાજી ભાજી મળતી હોય ત્યારે ભોજન માં વધુ માં વધુ ઉપયોગ કરવો જોઈએ. મેથી ની ભાજી સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે ફાયદાકારક છે. સિમ્પલ મસાલા થી આ શાક ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
સરગવાનાં પાન - ફુલ નું શાક (saragava na paan ful nu shak recipe in Gujarati)
સરગવાની શીંગ તો ઉપયોગી છે જ પણ એના પાન અને ફૂલ માંથી પણ પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ અને બીજા તત્વો મળે છે જે આપણા શરીર માટે ઉપયોગી છે. તો આ રેસિપી ને અનુસરીને તમે પણ શરીરને જોઇતા પોષક તત્વો મેળવશો...... Sonal Karia -
કાજુ ગાંઠિયા નું શાક (kaju ganthiya nu shak recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ24માત્ર પાંચ મિનિટમાં બનતું આ શાક અમે સુરત ની એક હોટેલ માં ટેસ્ટ કર્યું હતું,તો તમે પણ બનાવી ઘરના બધાને ખુશ કરી દો.... ઘરમાં રહેલી અને ઓછી વસ્તુઓથી આ ટેસ્ટી શાક તમે બનાવી શકો છો. પાછી આ શાક ની ખાસિયત એ છે કે તે પરોઠા, રોટલા, ભાખરી, રોટલી બધા જ સાથે સરસ લાગે છે, તો ચાલો રાહ શેની જુઓ છો... જોઈલો આ શાકની રેસિપી અને બનાવો તમે પણ...... Sonal Karia -
વાલોર મુઠીયા નુ શાક(Valor Muthiya Shak Recipe In Gujarati)
આ શાક ને બનાવો, સાજીના ઉપયોગ વિના અને તેલમાં તળીયા વગરના મૂઠીયા સાથે... અને વાલોડ પણ ઓર્ગેનિક લીધી છે.....છે ને હેલ્ધી........ Sonal Karia -
બીટ ના પાન નું શાક
ઘણા લોકોને નવાઈ લાગશે કે બીટના પાનમાંથી વળી શાક બને? પણ હા બહુ જ સરસ લાગે છે. કુણા પાન માંથી બનાવી શકાય છે. આ શાક હું અમારા વડીલ એવા કુમુદ ભાભી પા સે થી શીખી છું....હેલ્ધી છે અને ટેસ્ટી તો ખરું જ. Sonal Karia -
કાચા કેળા સરગવાનું શાક (Kacha Kela Saragva Shak Recipe In Gujarati)
મને બધા જ શાક ભાવે અને બધામાં સરગવો પણ ગમે.જો તમે હેલ્ધી ખાવાનું પસંદ કરતા હો તો આ શાક તમને જરૂરથી ગમશે..... Sonal Karia -
ડુંગળી બટાકા નું શાક(Dungali Bataka Shak Recipe In Gujarati)
જ્યારે ઘરમાં લીલા શાકભાજી ન હોય અને ખરીદી કરવા જવાનો સમય ન હોય ત્યારે બનાવો આ શાક પરોઠા સાથે ખુબ જ સરસ લાગે છે Sonal Karia -
પપૈયાનું શાક(Papaya nu shak recipe in Gujarati)
#SM3પપૈયુ કેટલું ગુણકારી છે એ તો તમે જાણો છો હું પાકુ પપૈયુ બજારમાંથી લાવી પણ નીકળ્યું કાચું પાકું હવે જવા દેતા તો જીવ ચાલે નહિ એટલે મેં તેમાંથી બનાવ્યું શાક બહુ ઝડપથી અને ઓછી વસ્તુથી બની જાય છે ખૂબ જ ટેસ્ટી છે Sonal Karia -
ફરાળી ઊંધિયું(Farali Undhiyu Recipe In Gujarati)
#AM3નહિ સાજી કે નહીં તળેલા મુઠીયા, વિના જ માટીના વાસણમાં મેં આજે આ ફરાળી ઉંધિયું બનાવ્યું છે બહુ જ મસ્ત બન્યું છે તમે પણ જરૂરથી બનાવજો તો ચાલો જોઈ લઈ એ તેની રેસિપી બે સીક્રેટ ટિપ્સ સાથે.... Sonal Karia -
દૂધી ની હેલ્થી ચટણી (Dudhi Healthy Chutney Recipe In Gujarati)
#MBR1કાચી દૂધી ખાવી એ હેલ્થ માટે પેટ માટે બહુ જ સારી છે દુધીનો ,જ્યુસ માં તો આપણે ઉપયોગ કરીએ છીએ પણ જો ચટણીમાં તેનો ઉપયોગ કરીએ તો તે વધારે પ્રમાણમાં ખાઈ શકાય છે અને આ ચટણીને તમે વિવિધ ઉપયોગમાં પણ લઈ શકો છો Sonal Karia -
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
દુધી બટાકા ના શાક માં ગોળ નાખી ને ખાધું છે? આ રીતે બનાવો તો બાળકને પણ ખબર ન પડે. લસણ ઓપ્શનલ છે.પણ વાટેલું. ક્રશ કરેલુ નઈ. Tanha Thakkar -
દુધી ની છાલ નું શાક (Dudhi ni chhal nu shaak Recipe in Gujarati)
જલ્દીથી બની જા તુ આ લોટીયું ટેસ્ટ માં બેસ્ટ છે.જેમને લોટવાળા શાક સંભારા ભાવતા હોય તેને આ બહુ જ ગમશે અને એક નવી રેસિપી મળશે. Sonal Karia -
દૂધી નો જ્યુસ (Dudhi Juice Recipe In Gujarati)
આ જ્યુસ ઝડપથી બની જાય છે અને ઓછી વસ્તુથી બને છે અને ખાસ કરીને કોલેસ્ટ્રોલ વાળા લોકો માટે આ બનાવ્યો છે Sonal Karia -
મેથી નું લોટવાળું શાક
મારા નાનીમા આ શાક બહુ જ સરસ બનાવતા. વધારે પાણી હોય તોપણ એમને ક્યારેય ગાંઠા ન પડતા. હું એમની હાજરીમાં તો ન શીખી શકી પણ ધીમે ધીમે કરીને શાક મા ચણાના લોટની ગોળી ન રહી જાય એવું શીખી ગઈ છું. કોઈપણ વસ્તુ અઘરી હોય પણ અશક્ય તો નથી જ એ સમજાઈ ગયું છે.તો એ ટ્રિક હું તમારી સમક્ષ રજુ કરું છું. તમે પણ આ રીતે બનાવશો તો શાકમાં ચણાના લોટની ગોળી જરા પણ નહીં રહે. Sonal Karia -
ફરાળી શાક(Farali shak recipe in Gujarati)
#ઉપવાસ.... ઝડપથી બની જતી આ વાનગી જે લોકોને હેલ્ધી ફરાળ ખાવાનું પસંદ હોય તેના માટે છ...જ્યારે પણ મારે એકલી ને ફરાર કરવાનું હોય તો હું હેલ્ધી વાનગી ખાવાનું વધુ પસંદ કરું છું... મને બટેટા કરતા દુધી, સુરણ, કાચા કેળા ખાવાનું વધુ ગમે છે... જેનું પાચન જલદી થઈ જાય છે... Sonal Karia -
દૂધી નું લસણિયું શાક (Dudhi Lasaniyu Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC : દૂધી નું લસણિયું શાકસમર મા પાણી વાળા શાકભાજી બહુ મલતા હોય છે. દૂધી નું શાક ખૂબ જ ઓછા મસાલા માં બનતું શાક છે જે ખૂબ જ હેલ્ધી હોય છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
ફરાળી પાર્સલ વિિથ સુરણ નું રાઇતું (Farali Parcel with suran nu raitu recipe in Gujarati)
#ફરાળી#માઇઇબુક#પોસ્ટ30નો યીસ્ટ નો ઓવન.....વિના જ બનાવી છે મેં આ ડિશ. ઘણા બધાની જીંગી પાર્સલ ની પોસ્ટ જોઇને મને પણ થયું કે ચાલો હું પણ એક ફરાળી પાર્સલ બનાવું... અને મારી વધુ પડતી વાનગીઓ હેલ્થી હોય છે.. તો મે આમાં પણ એમ જ કર્યું છે... હેલ્ધી અને ટેસ્ટી... Sonal Karia -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#દૂધી નું શાક#દૂધી અને ચણાની દાળ નું શાક. Vaishali Thaker -
સેવ ગલકા નું શાક (Sev Galaka nu shak recipe in Gujarati)
ઓછી વસ્તુ વાપરી ને અને ઝડપ થી બની જતું આ શાક ટેસ્ટ માં બેસ્ટ છે.લીલા અને વેલા વાળા શાક શરીર માટે આરોગ્ય દાયક છે...... Sonal Karia -
બપોરા(લંચ)
#લોકડાઉન,.આજે મેં બપોરે જમવામાં પરોઠા, શાક, સુપ, પુલાવ, સલાડ, છાસ, પાપડ બનાવ્યા. સિમ્પલ અને હેલ્ધી . Sonal Karia -
મેથી પાલક ભાજી શાક (Methi Palak Bhaji Shak Recipe In Gujarati)
#GA4#Week2મેં આજે બંને ભાજીને મિક્સ કરીને લસણ ના કટકા વાળું શાક બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમે આની સાદી ખીચડી અને ભાખરી સાથે ખાવ તો ખૂબ જ મજા પડી જાય છે અને આમાં તમે લસણ ના ઝીણા ઝીણા કટકા કરીને નાખશો ખુબ જ ટેસ્ટી લાગશે અને આ એક હેલ્ધી ઑપ્શન છે કાંદા મસાલા પણ ખૂબ જ ઓછા પડે છે અને તેલ પણ ખૂબ જ ઓછું જોઈએ છે તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો Rita Gajjar -
કારેલા સેવ નું શાક(Karela sev nu shak recipe in Gujarati)
#EB#week6મારી ઈ બુક માટે ફટાફટ બની જતી ઇનોવેટિવ ડીશ Sonal Karia -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Guajrati)
#SVCએકલું દૂધીનું શાક પણ ટેસ્ટી લાગે છે..ચણાની દાળ કે બટેટા વગર પણ..મે ફક્ત એક ડુંગળી અને ટમેટું નાખીને બનાવ્યું છે.. Sangita Vyas -
ભજ્જી ચાટ
#goldenapron3#week10થોડા મેથીના ભજીયા વધ્યા હતા, તેની થોડી કડી પણ હતી, એક રોટલી પણ હતી અને થોડી લાલ મરચાની ચટણી પણ હતી તો મને થયું કે લાવને આ લેફ્ટ ઓવર ખોરાક માંથી મસ્ત મજાનું ચાટ બનાવું. તો હવે જ્યારે તમારે ભજીયા વધે ને તો જરૂર થી આવો ચાટ બનાવજો હો..... Sonal Karia -
પરવળ મસાલા (Parval Masala Recipe In Gujarati)
#EB#week2પરવળ નું શાક બાળકો ને મોટેભાગે નથી પસંદ પણ આ રીતે બનાવી ને ખવડાવશો તો જરાઈ ખબર ના પડે કે આ કયું શાક છે.અહી મે પરવળ ની છાલ કાઢી એ છાલ ને ગ્રાઇન્ડ કરી મસાલા મીક્સ કરી યુઝ કરી છે. Kunti Naik -
કોબી નો સંભારો (Cabbege sambharo recipe in Gujarati)
#GA4#Week14#Cabbegeજો તમે ક્યાંય કાઠીયાવાડી ભોજન જમવા જાવ તો ઘણી જગ્યાએ આ જાત નો સંભારો તમને જોવા મળશે... Sonal Karia -
પાવભાજી
#ઇબુક-૧૫બહુ જ ઓછી વસ્તુથી અને માત્ર ગરમ મસાલા નો જ ઉપયોગ કરીને ખૂબ જ ટેસ્ટી પાઉંભાજી બનાવી છે. તો આપ પણ જરૂરથી બનાવશો. Sonal Karia
More Recipes
ટિપ્પણીઓ