કોફ્તા ગ્રેવી મસાલા (Kofta Gravy Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા ટામેટા, કાંદા,લસણ, આદુ, મરચા મોટી સાઈઝ માં સમારવા અને કઢાઈ માં તેલ મુકવું.. તેલ આવે એટલે કાંદા લસણ મરચા એડ કરવા.
- 2
ત્યારબાદ આદુ, ટામેટા અને કાજુ લાઈટ સાંતડવા અને ઠંડુ પડે એટલે પીસી ને ગ્રેવી તૈયાર કરવી.
- 3
હવે હાલ્ફ દૂધી ખમણી લેવી અને તેમાં ચણા નો લોટ લાલ મરચું પાઉડર ગરમ મસાલો એડ કરી લેવું.
- 4
હવે રાઉન્ડ મુઠીયા બનાવી ફ્રાય કરવા.
- 5
ગોલ્ડન ફ્રાય કરવા. ત્યારબાદ હવે કાઢાઈ માં એક સ્પૂન જેટલું તેલ રાખવું અને તેમાં જીરું હિંગ એડ કરી તૈયાર કરેલ ગ્રેવી ઉમેરો.
- 6
હવે ગ્રેવી માં હાલ્ફ સ્પૂન જેટલું મરચું પાઉડર હળદરપાઉડર ગરમ મસાલો સ્વાદનુસાર મીઠું એડ કરી ગ્રેવી પાકવા દો અને કોફ્તા એડ કરો.
- 7
હવે 2 મિનિટ જેવું પાકે એટલે ગેસ બંધ કરી દેવો તો તૈયાર છે કોફ્તા ગ્રેવી કોથમીર નાખી ગરમ સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14859875
























ટિપ્પણીઓ (2)