કોફ્તા ગ્રેવી મસાલા (Kofta Gravy Masala Recipe In Gujarati)

Shilpa Chheda
Shilpa Chheda @cook_3694

કોફ્તા ગ્રેવી મસાલા (Kofta Gravy Masala Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 3 નંગટામેટા
  2. 1/2 નંગ દૂધી
  3. 5-6 નંગકાજુ
  4. 2 સ્પૂનઓઇલ વઘાર માટે
  5. તળવા માટે ઓઇલ
  6. મીઠું સ્વાદનુસાર
  7. 1મોટી ડુંગળી
  8. 5-6કળી લસણ
  9. 1 ટુકડોઆદુ
  10. 2મરચા
  11. 2 સ્પૂનલાલ મરચું પાઉડર
  12. 1 કપચણા નો લોટ
  13. 2 સ્પૂનગરમ મસાલો
  14. 1 સ્પૂનહળદર પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પેહલા ટામેટા, કાંદા,લસણ, આદુ, મરચા મોટી સાઈઝ માં સમારવા અને કઢાઈ માં તેલ મુકવું.. તેલ આવે એટલે કાંદા લસણ મરચા એડ કરવા.

  2. 2

    ત્યારબાદ આદુ, ટામેટા અને કાજુ લાઈટ સાંતડવા અને ઠંડુ પડે એટલે પીસી ને ગ્રેવી તૈયાર કરવી.

  3. 3

    હવે હાલ્ફ દૂધી ખમણી લેવી અને તેમાં ચણા નો લોટ લાલ મરચું પાઉડર ગરમ મસાલો એડ કરી લેવું.

  4. 4

    હવે રાઉન્ડ મુઠીયા બનાવી ફ્રાય કરવા.

  5. 5

    ગોલ્ડન ફ્રાય કરવા. ત્યારબાદ હવે કાઢાઈ માં એક સ્પૂન જેટલું તેલ રાખવું અને તેમાં જીરું હિંગ એડ કરી તૈયાર કરેલ ગ્રેવી ઉમેરો.

  6. 6

    હવે ગ્રેવી માં હાલ્ફ સ્પૂન જેટલું મરચું પાઉડર હળદરપાઉડર ગરમ મસાલો સ્વાદનુસાર મીઠું એડ કરી ગ્રેવી પાકવા દો અને કોફ્તા એડ કરો.

  7. 7

    હવે 2 મિનિટ જેવું પાકે એટલે ગેસ બંધ કરી દેવો તો તૈયાર છે કોફ્તા ગ્રેવી કોથમીર નાખી ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Chheda
Shilpa Chheda @cook_3694
પર
Eat healthy,Stay healthy
વધુ વાંચો

Similar Recipes