કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલૂ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલૂ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલૂ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

Lipi Bhavsar
Lipi Bhavsar @lipi_0906
અમદાવાદ, ગુજરાત, ભારત

મારા દીકરા ની એકદમ favorite dish 😋
#AM3

મારા દીકરા ની એકદમ favorite dish 😋
#AM3

વધુ વાંચો

આલૂ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

Lipi Bhavsar
Lipi Bhavsar @lipi_0906
અમદાવાદ, ગુજરાત, ભારત

મારા દીકરા ની એકદમ favorite dish 😋
#AM3

મારા દીકરા ની એકદમ favorite dish 😋
#AM3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 to 45 મિનિટ
3 સર્વિંગ્સ
  • 3 કપઘઉંનો લોટ
  • સ્વાદ મુજબ મીઠુ
  • મોણ માટે દૂધ ની મલાઈ
  • 1 કપદૂધ
  • 1 ચમચોતેલ
  • Stuffing માટે
  • 5 નંગબટાકા
  • સ્વાદ મુજબ મીઠુ
  • 1 ચમચીચાટમસાલો
  • 1/2 ચમચી આમચૂર પાઉડર
  • 1/2 ચમચી કાળા મરી પાઉડર
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીલાલ મરચું
  • 2 નંગલીલાં મરચાં
  • 1/2 વાટકી ઝીણી સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 to 45 મિનિટ
  1. 1

    સર્વપ્રથમ એક વાસણમાં લોટ લઈ ને તેમાં સ્વાદ મુજબ મીઠુ ઉમેરો ત્યાર પછી તેમા દુધ ની મલાઈ ઉમેરો અને બરાબર મિક્સ કરો અને દૂધ નાખી ને પરાઠા જેવો લોટ બાંધો

    આલૂ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલૂ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલૂ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ ne ઢાંકીને ને 20 મિનિટ માટે રેસ્ટ આપો ત્યાર બાદ તેલ લગાવી ને કેળવી લો.

    આલૂ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલૂ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બાફેલા બટાકા લઈ ને તેને છીણી વડે છીણી લો

    આલૂ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલૂ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ તેમાં મસાલો કરો લાલ મરચું,ગરમ મસાલો, આમચૂર પાઉડર, કાળા મરીનો પાઉડર, સ્વાદ મુજબ મીઠુ, લીલા મરચા, છીણેલુ આદુ અને સમારેલી કોથમીર નાખી ને મિક્સ કરો ત્યાર બાદ થોડુ તેલ ઉમેરી ne mix કરો

    આલૂ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આલૂ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે લોટ માથી એક લૂઓ લઈ ને નાની રોટલી વણો ane તેના પર તેલ લગાવો અને પછી થોડું stuffing લઈ ne રોટલી પર મોકો અને ત્યાર બાદ સીલ કરી લો ane હલકા હાથે મીડિયમ સાઇઝ નો વણી લો.

    આલૂ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આલૂ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ ગરમ તવી પર તેલ નો દોરો દહીં ને શેકી લો

    આલૂ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો તૈયાર છે આલૂ પરાઠા થોડીક કોથમીર ઉપર ભભરાવી ને સર્વ કરો

    આલૂ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Lipi Bhavsar
Lipi Bhavsar @lipi_0906
પર April 19, 2021 11:30
અમદાવાદ, ગુજરાત, ભારત
“I truly love trying new recipes and preparing them as an offering to God.”
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
July 13, 2021 19:45
Fantastic
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા પરાઠા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. શાહી મસાલા ભીંડી (Shahi Masala Bhindi Recipe In Gujarati)
  2. ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  3. વેજ કોલસ્લૉ સલાડ (Veg Coleslaw Salad Recipe In Gujarati)
  4. પાપડ પૌંવા (Papad Poha Recipe in Gujarati) (microwave)
  5. લીલી ચોળી નું શાક (Long Beans Curry Recipe In Gujarati)
  1. સરગવા શીંગ નુ શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
  2. ચીઝ બ્રસ્ટ પીઝા(Cheese Burst Pizza Recipe In Gujarati)
  3. પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
  4. પનીર ભુર્જી(Paneer Bhurji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14892045
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close