આલૂ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

Lipi Bhavsar
Lipi Bhavsar @lipi_0906

મારા દીકરા ની એકદમ favorite dish 😋
#AM3

આલૂ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

મારા દીકરા ની એકદમ favorite dish 😋
#AM3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 to 45 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 3 કપઘઉંનો લોટ
  2. સ્વાદ મુજબ મીઠુ
  3. મોણ માટે દૂધ ની મલાઈ
  4. 1 કપદૂધ
  5. 1 ચમચોતેલ
  6. Stuffing માટે
  7. 5 નંગબટાકા
  8. સ્વાદ મુજબ મીઠુ
  9. 1 ચમચીચાટમસાલો
  10. 1/2 ચમચી આમચૂર પાઉડર
  11. 1/2 ચમચી કાળા મરી પાઉડર
  12. 1 ચમચીગરમ મસાલો
  13. 1 ચમચીલાલ મરચું
  14. 2 નંગલીલાં મરચાં
  15. 1/2 વાટકી ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 to 45 મિનિટ
  1. 1

    સર્વપ્રથમ એક વાસણમાં લોટ લઈ ને તેમાં સ્વાદ મુજબ મીઠુ ઉમેરો ત્યાર પછી તેમા દુધ ની મલાઈ ઉમેરો અને બરાબર મિક્સ કરો અને દૂધ નાખી ને પરાઠા જેવો લોટ બાંધો

  2. 2

    લોટ ne ઢાંકીને ને 20 મિનિટ માટે રેસ્ટ આપો ત્યાર બાદ તેલ લગાવી ને કેળવી લો.

  3. 3

    હવે બાફેલા બટાકા લઈ ને તેને છીણી વડે છીણી લો

  4. 4

    ત્યાર બાદ તેમાં મસાલો કરો લાલ મરચું,ગરમ મસાલો, આમચૂર પાઉડર, કાળા મરીનો પાઉડર, સ્વાદ મુજબ મીઠુ, લીલા મરચા, છીણેલુ આદુ અને સમારેલી કોથમીર નાખી ને મિક્સ કરો ત્યાર બાદ થોડુ તેલ ઉમેરી ne mix કરો

  5. 5

    હવે લોટ માથી એક લૂઓ લઈ ને નાની રોટલી વણો ane તેના પર તેલ લગાવો અને પછી થોડું stuffing લઈ ne રોટલી પર મોકો અને ત્યાર બાદ સીલ કરી લો ane હલકા હાથે મીડિયમ સાઇઝ નો વણી લો.

  6. 6

    ત્યાર બાદ ગરમ તવી પર તેલ નો દોરો દહીં ને શેકી લો

  7. 7

    તો તૈયાર છે આલૂ પરાઠા થોડીક કોથમીર ઉપર ભભરાવી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Lipi Bhavsar
Lipi Bhavsar @lipi_0906
પર
mane navi navi vangi banavi ne bhagvane jamadvu bahu game che.
વધુ વાંચો

Similar Recipes