સરગવા શીંગ નુ શાક (Saragva Shing Shak Recipe In Gujarati)

#AM3
આયુર્વેદ માં સરગવાને સંજીવની/ જડીબુટ્ટી તરીકે ઓળખાય છે. સરગવાના દરેક અંગ બાળકો થી લઈને વડીલો સૌને ઉપયોગી છે.તે એન્ટી ઓક્સિડન્ટ,એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરિયલ છે. તેના અનેક ફાયદા છે.
સરગવા શીંગ નુ શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#AM3
આયુર્વેદ માં સરગવાને સંજીવની/ જડીબુટ્ટી તરીકે ઓળખાય છે. સરગવાના દરેક અંગ બાળકો થી લઈને વડીલો સૌને ઉપયોગી છે.તે એન્ટી ઓક્સિડન્ટ,એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરિયલ છે. તેના અનેક ફાયદા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સીન્ગને ધોઈ છાલ ઉતારી ને અધર બાફી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈજીરૂ નાખીને હીન્ગ નાખો લીમડા નો વઘાર કરો.ડુંગળી નાખીને ગુલાબી રંગની ધીમા તાપે થવા દો.પછી બધા મસાલા નાખી થોડી સેકન્ડ શેકો.
- 3
હવે ચણાનો લોટ નાખો અને બરાબર મિક્ષ કરો.૪-૫ મિનિટ હલાવી ધીમા તાપે શેકો. ધ્યાન રાખો કે લોટ બળી ન જાય.
- 4
લોટ શેકાઈ જાય ત્યારે દહીં/ છાસ અને પાણી નાખીને બરાબર મિક્ષ કરો.ઉકળવા માન્ડે એટલે બાફેલી સીન્ગ તેમાં નાખીને બરાબર હલાવો.ગોળ નાખીને થોડી વાર ઉકળવા દો.
- 5
હવે થોડું ઘટ્ટ થાય ત્યારે ગેસ બંધ કરી દો અને ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવાની શીંગ નુ કઢી વાળું શાક (Saragva Shing Kadhi Valu Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: સરગવાની કઢીસરગવાના ઘણા બધા ફાયદા છે. સરગવાના પાન નો પણ ફાકી બનાવી અને ઉપયોગ લેવાય છે. જોઈન્ટ pain માટે સરગવાની શીંગ ને બાફી તેનું પાણી પીવાથી રાહત મળે છે. Sonal Modha -
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#SVC#Cookpadindia#Cookpadgujarati સરગવો એ આપડા હેલ્થ માટે ખુબજ ફાયદા કારક છે અને સરગવાની શીંગ નું શાક ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ હોઈ છે hetal shah -
સરગવા શીંગ નુ શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
ઉનાળા ની સીઝન માં સરગવો મળે છે તે વિટામિન્સ થી ભરપૂર છે.અમારા ઘરે બનતું જ હોય છે. Alpa Pandya -
સરગવા ની શીંગનું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#SVC#Priti@manisha sampat inspired me for this recipe Dr. Pushpa Dixit -
સરગવાની શીંગ-બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25સરગવો એ ખુબ જ ગુણકારી ઝાડ છે. તેનું દરેક અંગ એટલે કે ફળ, ફૂલ, પાન, મૂળ ઉપરાંત થડની છાલ પણ આયુર્વેદ ની દ્રષ્ટિએ ખુબ જ ઉપયોગી છે.પોષકતત્વો થી ભરપૂર સરગવામાં ઓલિક એસિડ હોય છે. જે એક પ્રકારનું મોનોસૈચ્યુરેટેડ ફેટ છે અને શરીર માટે અતિ આવશક્ય છે.સરગવાની સીંગમાં વિટામિન સી પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે.કેલશિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે.ફાઇબરથી ભરપૂર સરગવાની શીંગ શરીરની ચરબીને ઓછી કરે છેઆ સિવાય પણ ઘણા બધા ફાયદાઓ ધરાવે છે..તો આટલું ઉપયોગી સરગવો આપણા રોજિંદા જીવનમાં અપનાવવા જેવું.. ખરું ને...!! Jigna Vaghela -
સરગવા શીંગ ની દાળ (Saragva Shing Dal Recipe In Gujarati)
#GA4 #Week25સરગવો ખૂબ જ હેલ્ધી છે. સરગવામાં વિટામિન સીનું પ્રમાણ ખૂબ જ હોય છે. વિટામિન સી શરીરના કેટલાક રોગો સામે રક્ષણ આપે છે. Chhatbarshweta -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#drumstick Neeru Thakkar -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25સરગવો ઘણા બધા રોગો માટે ઉપયોગી છે સાધા ના દુખાવા માટે ખુબજ ફાયદાકારક છે Saurabh Shah -
-
સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)
#SVCAuthentic રીતે બનાવેલી કઢી દરેક ગુજરાતી ના ઘર માં બનતી હોય છે મે પણ એ જ રીતે બનાવી છે .સરગવો માનવ શરીર માટે ચમત્કારિક છે એટલે ગમે તે ફોર્મ માં એ ખાવો જ જોઇએ.. Sangita Vyas -
સરગવા નું ડ્રાય શાક (Saragva Dry Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumStickસરગવાનુ શાક ન્યુટ્રીયશથી ભરપૂર છે. અને શરીરમાં ખૂબ જ ઉપયોગી તત્વો પૂરા પાડે છે અને ઘણા રોગોનો નાશક તથા તેમાં છે એટલે શરીરના યોગ માટે જરૂરથી સરગવો ખાવો જોઈએ.આજે મેં સરગવાનું સુકુ શાક ગોળ કોકમ વાળુ બનાવ્યું છે જે સ્વાદમાં લાજવાબ છે Jyoti Shah -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EBWeek6કેલ્શિયમનો મોટો સ્તોત્ર તરીકે સરગવાને ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સરગવામાં આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ ની માત્રા પણ ખૂબ જ સારા પ્રમાણમાં છે તેમજ સરગવાનાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી વાયરલ ગુણ છે તેમજ પ્રોટીન પણ ભરપૂર માત્રામાં છે આવા ગુણકારી સરગવાનો ઉપયોગ રેગ્યુલર કરવો જોઈએ. Ranjan Kacha -
સરગવાનું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#Week6સરગવમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે. જે હાડકા મજબૂત કરવામાં મહત્વનું છે. તેથી રોજીંદા ભોજનમાં લેવુ જોઈએ. તેના પાન અને ફૂલોનો પણ ઉપયોગ માં લેવાય છે. આ ઉપરાંત આયુર્વેદ માં સરગવાની ઝાડની છાલ અને મૂળ માથી પણ દવાઓ બનાવવામાં આવે છે. આ રીતે ગુણકારી એવા આ વૃક્ષની ફળ એટલે કે સિંગનો ભરપુર ઉપયોગ કરવો જોઈએ... Jigna Vaghela -
સરગવા ની શીંગ નું ખટ્ટ મીઠું શાક (Saragva Shing Khattu Mithu Shak Recipe In Gujarati)
સરગવા ની શીંગ નું ખટ્ટ મીઠું શાક#SVC#સમરવેજીટેબલરેસીપીચેલેન્જ#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapદરેક ગુજરાતીઓ નાં ઘરે બનતું સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક સરગવા ની શીંગ નું શાક -- દહીં , ચણા નો લોટ નાખી બનાવાય છે . આ ખટ્ટ મીઠું શાક રોટલી અને ભાત બંને સાથે ખાવાની મજા આવે છે . Manisha Sampat -
સરગવા નું દહીવાળું શાક (Saragva Dahi Valu Shak Recipe In Gujarati)
#GA4#Week25#સરગવોશિયાળામાં બધા શાક આવે છે તેવી જ રીતે સરગવો પણ ખૂબ જ ફ્રેશ અને સરસ મળે છે. સરગવો એ nutrients થી ભરપૂર છે અને શરીરમાં ખાવાથી ઘણા રોગો દૂર રહે છે માટે કાયમી ખોરાકમાં સરગવાના પાન તથા સરગવાનું શાક અને સરગવાનું સૂપ જરૂર લેવું જોઈએ મેં આજે દહીંવાળું સરગવાનું શાક બનાવ્યું છે જે બહુ જ સરસ અને ટેસ્ટી બન્યું છે. Jyoti Shah -
-
સરગવાની શીંગ નું લોટવાળું શાક (Saragva Shing Lotvalu Shak Recipe In Gujarati)
સરગવાના ઘણા બધા ફાયદા છે સરગવાને માફી અને તેનું પાણી પીવાથી ઘૂંટણ આ દુખાવામાં રાહત મળે છે સરગવામાં કેલ્શિયમ હોય છે તો જમવાના માં સરગવાનો ઉપયોગ કરવો જોઈએ તો આજે મેં સરગવાની સિંગનું લોટવાળું શાક બનાવ્યું. પારુલબેન પટેલ ની રેસીપી ફોલો કરી અને આજે મેં આ શાક બનાવ્યું. Sonal Modha -
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
આ શાક હું મારી મમ્મી પાસેથી શીખી છું, અને આ શાક મારું ફેવરીટ છે આ શાક હેલ્ધી છે જેને હાથ પગનો દુખાવો હોય કે શરીરનો કોઈ દુખાવો હોય તો એના માટે બહુ જ હેલ્ધી છે.. અને બનાવવામાં પણ બહુ ખૂબ સરળ છે....#GA4 #WeeK25 Megha Shah -
-
ભરેલા સરગવા શીંગ નુ શાક (Stuffed Saragva Shing Shak Recipe In Gujarati)
આ રેસિપી મારા નાની બનાવતાછેને એકદમ અલગનાની પાસે થી સીખી ને બનાવી છેસરગવાની શીંગ નુ શાક તો બધા જ બનાવતા હોય છે દાળ મા પણ નાખી શકાયદાળ સરસ ટેસ્ટી બને છેઅલગ અલગ રીતે બને છેહું લઈ ને આવી છુ નવી રેસિપીથોડું અલગજ જ રીતે બનાવ્યું છેખુબ જ ટેસ્ટી લાગે છેતમે પણ જરૂર બનાવજોતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે આ રીતે બનાવશો તો ઘર માં બધા ને ટેસ્ટી લાગશે#EB#Fam#week6 chef Nidhi Bole -
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstickસ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક એવો સરગવો એન્ટી ઓક્સિડન્ટ છે. સરગવામાં વિટામિન A-C-B1-B6, કેલ્શિયમ, પોટેશ્યમ, મેગ્નેશ્યમ, આયર્ન, એમિનો એસિડ, બીટાકેરોટિન જેવા અઢળક પોષક તત્વો છે.સરગવાની સિંગો, પાન, ફૂલ બધા પોષક તત્વોથી ભરપૂર છે. તો આજે આપણે સુપરફૂડ એવા સરગવાની સિંગનું શાક બનાવીએ... Ranjan Kacha -
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#Week6સરગવા ની શીંગ નું શાકઆ શાક ટેસ્ટ માં ખાટું મીઠુ હોય છે. સરગવા ના તો ઘણા બધા ફાયદા પણ છે જેમ કે સરગવો ખાવા થી પગ નો દુખાવો મટી જાય છે.તેમાં કેલ્શિયમ ભરપૂર છે તેમજ મલ્ટી વિટામિન પણ સારા પ્રમાણ માં છે. સરગવા નો સૂપ પણ ખુબ જ ફાયદાકારક છે. સરગવા ની શીંગ તેમજ તેના પાન સુકવી પાઉડર પણ બનાવી સ્ટોર કરી તેનો ઉપયોગ કરી શકાય છે. Arpita Shah -
સરગવા ની શીંગ ની દાળ (Saragva Shing Dal Recipe In Gujarati)
#GA4#Week25આજે ટીફીન માં બની છે. સરગવો ખૂબ જ હેલ્ધી છે. મારા છોકરા ઓ ને ખૂબજ ભાવે છે. સરગવામાં વિટામિન પ્રમાણ ખૂબ જ હોય છે. વિટામિન શરીરના કેટલાક રોગો સામે રક્ષણ આપે છે. Priyanka Chirayu Oza -
સરગવા ની શીંગ નો પાઉડર (Saragva Shing Powder Recipe In Gujarati)
સરગવાના નો પાઉડર તમે દાળ શાક પુડલા થેપલા ટીકી રોટલી માં નાખી સકાય રસોઇ ટેસ્ટી બનસે વીટામીન સી હાડકાં મજબૂત બનસે ડાયાબિટીસ થાયરોઈડ ૩૦૦ થી વધુ રોગો માં રાહત મળે છે રસોઈ માં મંત્ર એક ચમચી નો ઉપયોગ કરવો Jigna Patel -
સરગવા નું લસણીયું શાક (Saragva Lasaniyu Shak Recipe In Gujarati)
#EB#Week6 સરગવાનું શાક અલગ અલગ રીતે બને છે .સરગવો આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે.તેની શીંગ, તેના પાન, ફૂલ બધુ વિટામિન્સ થી ભરપૂર છેલસણયુ સરગવા નું શાક Alpa Pandya -
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25 સરગવો ઔષધીય ગુણોથી ભરેલો છે. સરગવામાં ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. સરગવામાંથી અવનવી વાનગી બને છે. જેમકે શાક, પરાઠા, સંભાર માં પણ આનો ઉપયોગ થાય છે. સરગવો કેન્સર ને પણ મ્હાત આપી શકે છે. અનેક રોગોને મટાડવા ની તાકાત છે. આજે આપણે તેને વિસરી રહ્યા છીએ. આજની પેઢી તેનાથી અજાણ છે. સ્વાસ્થ્ય માટે બહુ ગુણકારી છે. ડાયાબિટીસ, થાઈરોઈડ, કેન્સર જેવા રોગોને મ્હાત આપે છે. તેમાં વિટામિન એ, બી, સી, ઘણી મોટી માત્રામાં છે. કોલેસ્ટ્રોલ પણ ડાઉન કરે છે. સરગવો આપણી ઇમ્યુનિટી વધારે છે. સરગવો એક સંજીવની છે. Nita Prajesh Suthar -
સરગવા ની દાળ (Saragva Dal Recipe In Gujarati)
#GA4#Week25#drumstickઆર્યુવેદ ની દિષ્ટી સરગવા અનેક ગુણો થી ભરપુર છે , રુટીન મા સરગવા ના ઉપયોગ કરવા થી આપણે શરીર ની ઘણી બધી બીમારિયો દુર કરી શકાય છે. જોડો ના દુખાવા, થકાન ને દુર કરી ને વાયુવૃદ્ધિ ને રોકે છે સરગવા ના પાન ના મુઠિયા, હાન્ડવો, સરગવા ના ફુલ ની સબ્જી, સરગવા ના સીન્ગો ની દાળ ,શાક,કઢી, સુપ ઈત્યાદિ બને છે મે તુવેર ની દાળ મા સરગવા ની સીન્ગો નાખી ને બનાવી છે. ખાવા મા સ્વાદિષ્ટ લાગે છે સાથે સાથે સરગવા -સીન્ગ ની એરોમા મનમુગ્ધ કરી દે છે.. હુ રુટીન મા બનાવતી હોવુ છુ Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (10)