કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati)

Manisha Patel
Manisha Patel @cook_19119874

#MA

ઢોકળા તો ઘણા હોય છે પણ આ દમણી ઢોકળા એ ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે અત્યારે કોરોના ના સમયમાં હેલ્ધી રહેવું ખૂબ જરૂરી છે આ માટે આપણે ઘરે બનાવેલ અને પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ

આમ જુઓ તો બધી જ રસોઈ આપણે આપણી મમ્મી પાસેથી જ શીખીએ છીએ પરંતુ આ એક સ્પેશિયલ હેલ્ધી ઢોકળા છે જે મને પણ મારી મમ્મીએ શીખવ્યા છે અત્યારે બાળકો અને મોટા અમુક વસ્તુ અને કઠોળ ન ખાતા હોય તો બધા જ પૌષ્ટિક તત્વો એમાંથી મળી જાય છે આ ખાવા માટે ખૂબ જ ગુણકારી છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1/2 કપઅડદની દાળ
  • 1/2 કપચણાની દાળ
  • 1/2 કપચોખા
  • 1/2 કપબાજરો
  • 1/2 કપકપ જુવાર
  • 1/4 કપચણા
  • 1/4 કપઝીણા સમારેલા ગાજર
  • 1 ચમચીમરચાની પેસ્ટ
  • 1/4 કપસહેજ બાફેલા વટાણા
  • 1 ટેબલ સ્પૂનઅથાણાનો મસાલો
  • 1 ટેબલ સ્પૂનગોળ
  • 1/4 ટી સ્પૂનહળદર
  • 1 ટી સ્પૂનમરચું પાઉડર
  • 1/4 ટી સ્પૂનહિંગ
  • સ્વાદ અનુસારમીઠું
  • 2 ટેબલ સ્પૂનતેલ
  • 1/2 ટી સ્પૂનઆદુની પેસ્ટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ બધી દાળ ને સારી રીતે ધોઈ નાખવી પછી બધી જ દાળ અને જુઆર બાજરી ને એક વાસણમાં નાખી પાણીમાં પલાળવી

    દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    છથી સાત કલાક પછી પાણી કાઢી નાખી મિક્સરમાં પીસી નાખો

    દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પીસતી વખતે ચારથી પાંચ ચમચી ખાટુ દહીં નાખો જરૂર પડે તો પાણી નાખો

    દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મિશ્રણ ઘટ્ટ રાખવાનું છે એટલે જરૂર પડે તો જ પાણી નાખો

    દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી એક બાઉલમાં મિશ્રણ કાઢી ૫ થી ૭ કલાક આથો આવે તે માટે રાખો

    દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ૫ થી ૭ કલાક પછી મિશ્રણમાં સરસ જાડી પડશે અને હલકો લાગવા માંડશે બહુ પાણી નખશો તો મિશ્રણમાં જાડી નહીં પડે અને ઢોકળા પોચા નહીં બને એ ખાસ યાદ રાખો

    દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ચણા અને વટાણાને સહેજ બફાઈ પછી નિતારી લો હવે ગાજર ઝીણું સમારી લો એક ચમચી મરચાની પેસ્ટ કરો 1/2 ચમચી આદુની પેસ્ટ બનાવો અથાણાનો મસાલો લો 1 મોટી ચમચી ગોળ લો એક ચમચી મરચું પાઉડર લો1/4 ચમચી હળદર 1/4 ટી સ્પૂન હિંગ 1 મોટી ચમચી તેલ સ્વાદ અનુસાર મીઠું મિશ્રણમાં નાખો

    દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    આ સિવાય આપને ભાવતા કોઈપણ શાકભાજી જેવા કે ચોળી,કોબીજ, માંડવી ના બી, વગેરેનો ઉપયોગ કરી શકો છો

  13. 13

    આ બધા મસાલા મિશ્રણમાં નાખીને સારી રીતે મિક્સ કરો ગોળ એકદમ ઓગળી જાય એ રીતે હાથથી મિક્સ કરો

    દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન ફ્રુટ સોલ્ટ અથવા મીઠા સોડા નાખો ઉપર પાણી આથવા લીંબુ નાખી હલાવો

    દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
  15. 15

    ત્યારબાદ ઢોકડિયા ની વાટકી કે કોઈ પ્લેટમાં તેલ લગાવી ગેસ ઉપર સ્ટીમ કરવા મૂકો

  16. 16

    બાર થી પંદર મિનિટ સ્ટીમ થવા દેવા

  17. 17

    પાંચથી સાત મિનિટ ઠંડા થવા દેવા

  18. 18

    એકદમ મસ્ત અને જાડીવાળા દમણી ઢોકળા તૈયાર છે

  19. 19

    દમણી ઢોકળાં ને તમે મગફળી ના તેલ લસણની ચટણી લીલી ચટણી સાથે પિરસી શકાય છે

    દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ19ફોટો
  20. 20

    ઉપર અથાણાં નો મસાલો અને કોથમીરના પાન અને ફૂદીનાના પાન નાખી ગારનિશ કરવું

    દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ20ફોટો
  21. 21

    તો તૈયાર છે આપણા પોષક તત્વોથી ભરપૂર દમણી ઢોકળા

  22. 22

    આ ઢોકળા વઘારીને પણ ખાઈ શકાય છે

    દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ22ફોટો
    દમણી ઢોકળાં (Damani Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ22ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Patel
Manisha Patel @cook_19119874
પર May 10, 2021 10:13

ટિપ્પણીઓ (5)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
June 13, 2021 08:30
super healthy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દમણી ઢોકળા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. લચ્છા મીન્ટ મઠરી (Lachha Mint Mathri Recipe In Gujarati)
  2. સ્પ્રાઉટેડ ફલાફલ વીથ આલ્મન્ડ હમસ (Sprouts falafel hummus recipe in Gujarati)e
  3. બોમ્બે આઈસ હલવો (Bombay Ice Halwa Recipe In Gujarati)
  4. આમ પાપડ (Aam Papad Recipe In Gujarati)
  5. ઘઉં અને રાગી ની સુખડી (Wheat Raagi Sukhdi Recipe In Gujarati)
  1. વેજ. રવા અપ્પમ (Veg Rava appam recipe in Gujarati)
  2. સ્પ્રાઉટેડ ફલાફલ વીથ આલ્મન્ડ હમસ (Sprouts falafel hummus recipe in Gujarati)e
  3. મેથી ના ગોટા (methi na gota recipe in gujarati)
  4. મેંગો ટ્રાઇફલ ડીલાઈટ (Mango Trifle delight recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14994353
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close