તડકા છાયા નો કેરી નો છુંદો (Tadka Chhaya Keri Chhundo Recipe In Gujarati)

Shilpa Chheda @cook_3694
તડકા છાયા નો કેરી નો છુંદો (Tadka Chhaya Keri Chhundo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કેરી ને ધોઈ કોરી કરી છાલ કાઢી છીણી લો. પછી કેરી ના છીણ ને એક મોટા સ્ટીલ ના તપેલા માં લો.
- 2
હવે તેમાં મીઠું નાખી એક દિવસ રહેવા દેવું ત્યારબાદ બીજા દિવસ તેમાં ખાંડ નાખી તપેલા ની ઉપર મલમલ નો કટકો ઢાંકી દોરી થી ફિટ બંધ કરી દો.હવે એ તપેલા ને તડકા માં 7 દિવસ માટે રાખો. દરરોજ સવાર માં તાપ માં મૂકી સાંજ સુધી મા લઇ લેવું. આ રીતે 5થી 7 દિવસ દરરોજ સવારે તેને હલાવતા રહેવું.
- 3
એક તાર ચાસણી આવે એટલે છુન્દો તૈયાર છે ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર ઉમેરી બોટલ માં ભરી લેવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15074846




ટિપ્પણીઓ (2)