કુલ્હડ લસ્સી (Kulhad Lassi Recipe In Gujarati)

Bhumi Parikh @bhumi_27659683
#PR
#cookpadindia
#cookpadgujarati
મથુરા ની special Kulhad Lassi....
કુલ્હડ લસ્સી (Kulhad Lassi Recipe In Gujarati)
#PR
#cookpadindia
#cookpadgujarati
મથુરા ની special Kulhad Lassi....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. હવે મિક્સર જારમાં કાજુ, બદામ અને પિસ્તા ઉમેરીને બરાબર ક્રશ કરો. હવે એક તપેલી માં દહીં, ખાંડ, ડ્રાયફ્રુટ પાઉડર અને મલાઈ ઉમેરીને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લો.
- 2
હવે સર્વીંગ કુલ્હડ માં તૈયાર થયેલ લસ્સી કાઢી લો. હવે ઉપર ડ્રાય ફ્રુટ કતરણ ભભરાવી સર્વ કરો....
- 3
તો તૈયાર છે મથુરા સ્ટાઇલ કુલ્હડ લસ્સી... ઠંડી ઠંડી સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15181909










ટિપ્પણીઓ (14)