ડ્રાય કોકોનટ મુખવાસ (Dry Coconut Mukhwas Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

#CR
#PR
ઝડપ થી બનતો આ મુખવાસ ટેસ્ટ મુ ખૂબ સરસ લાગે છે.ઘરે ગેસ્ટ આવે અને મુખવાસ ન હોય તો આ મુખવાસ જલ્દી થી બની જાય છે.જો નાગર વેલ ના પાન મા આ મુખવાસ નાખી અને તેમાં થોડો ગુલકંદ નાખો તો મસાલા પણ ઘરે સરસ તૈયાર થઈ જાય.

ડ્રાય કોકોનટ મુખવાસ (Dry Coconut Mukhwas Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#CR
#PR
ઝડપ થી બનતો આ મુખવાસ ટેસ્ટ મુ ખૂબ સરસ લાગે છે.ઘરે ગેસ્ટ આવે અને મુખવાસ ન હોય તો આ મુખવાસ જલ્દી થી બની જાય છે.જો નાગર વેલ ના પાન મા આ મુખવાસ નાખી અને તેમાં થોડો ગુલકંદ નાખો તો મસાલા પણ ઘરે સરસ તૈયાર થઈ જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧/૨ કપટોપરા ખમણ
  2. ૧/૩ કપદળેલી ખાંડ
  3. ૩ ટી સ્પૂનધાનાદાળ
  4. ૩ ટી સ્પૂનવરિયાળી કાચી
  5. ૩ ટી સ્પૂનકલર ટુટી ફ્રુટી
  6. ૩ ટી સ્પૂનસલી સોપારી
  7. ૧/૨ ટી સ્પૂનહિરામોતી મસાલો

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ લો.તેમાં ટોપરા ખમણ અને દળેલી ખાંડ લો.

  2. 2

    ત્યાર બાદ તેમાં ધાનાદાળ,વરિયાળી,ટુટી ફ્રુટી,સળી સોપારી અને હિરામોતી મસાલો નાખો.

  3. 3

    ત્યાર બાદ તેમાં બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે તેને એક બાઉલ માં લઇ ને સર્વ કરો.

  5. 5

    તો તૈયાર છે ટેસ્ટી ડ્રાય કોકોનટ મુખવાસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes