કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવા હાંડવો (Rava Handwo recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવા હાંડવો (Rava Handwo recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રવા હાંડવો (Rava Handwo recipe in Gujarati)

Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta

#EB
#week14

#EB
#week14

વધુ વાંચો

રવા હાંડવો (Rava Handwo recipe in Gujarati)

Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta

#EB
#week14

#EB
#week14

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધો કલાક
૫
  • 1 કપરવો
  • 1/2 કપ દહીં અથવા છાશ
  • 1/2 કપ સમારેલી કોથમીર
  • 1/2 કપ સમારેલું કેપ્સીકમ
  • 1/2 કપ સમારેલું ગાજર
  • 1/2 કપ સમારેલી કોબીજ
  • 1 ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  • 1 ચમચીમરચું પાઉડર
  • 1 ચમચીધાણાજીરૂ પાઉડર
  • 1/2 ચમચી હળદર પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1પેકેટ ઈનો
  • વઘાર માટે-
  • 1/2 ચમચી રાઈ
  • બે-ત્રણ ચમચી તેલ
  • 1/2 ચમચી તલ
  • મીઠા લીમડાનાં પાન
  • 1/2 ચમચી હિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    એક વાસણમાં રવો અને દહીં લો, તેને મિક્સ કરી લો અને જરુર મુજબ પાણી નાખીને ખીરુ તૈયાર કરો.

  2. 2

    તેને ઢાંકીને ૧૫-૨૦ મિનિટ માટે રહેવા દો.

    રવા હાંડવો (Rava Handwo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં બધા વેજીટેબલ અને મસાલા નાખી બરાબર મિક્સ કરો.

  4. 4

    રવા હાંડવો (Rava Handwo recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રવા હાંડવો (Rava Handwo recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ, હિંગ, લીમડાનાં પાન અને તલ નાખી તતળે એટલે ખીરુ નાખી બરાબર ફેલાવી દો.

    રવા હાંડવો (Rava Handwo recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે ઢાંકી ને ધીમા તાપે હાંડવો તૈયાર થવા દો.

    રવા હાંડવો (Rava Handwo recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    એક બાજુ થાય એટલે તેને પલટાવી ને બીજી બાજુ પણ પાંચ મિનિટ માટે ધીમા તાપે થવા દો.

    રવા હાંડવો (Rava Handwo recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તો તૈયાર છે મારો ફેવરીટ રવા હાંડવો.

    રવા હાંડવો (Rava Handwo recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta
પર August 12, 2021 10:03
cooking is my passion ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
August 12, 2021 18:22
Good one
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી હાંડવો

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ફરાળી રાજગરા ની રોટલી (Farali Rajgira Rotli Recipe In Gujarati)
  2. અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
  3. ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
  4. મસાલા ચોળી (Masala Chori Recipe In Gujarati)
  5. સુરણ નો દૂધપાક (Suran Doodhpak Recipe In Gujarati)
  1. રોઝ લસ્સી (Rose Lassi Recipe in Gujarati)
  2. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
  3. બદામ શેક (Badam Shake Recipe in Gujarati)
  4. સૂરણ નું પંજાબી શાક (Suran Punjabi Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15379428
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close