ભટુરે (Bhature Recipe In Gujarati)

Vandana Darji @Vandanasfoodclub
ભટુરે (Bhature Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પરાત માં મેંદો, ઘઉંનો લોટ, સોજી તથા ઉપરની દરેક વસ્તુ ઉમેરી ને એકદમ સોફ્ટ ડો તૈયાર કરો. તેને 15 મિનિટ રેસ્ટ આપો.
- 2
15 મિનિટ પછી ડો ઉપર તેલ લઈ લોટને થોડો કુટી લો. હવે તેની મિડયમ સાઈઝ ની પૂરી વણી લો.
- 3
તેલ ને એકદમ કડક ગરમ કરો. હવે ભટુરે ને તળી લો. તેલ ગરમ હશે તો જ ભટુરે પુરા ફુલ્લશે. તો તૈયાર છે આપણા ભટુરે.
- 4
ગરમા ગરમ ભટૂરે ને અમૃતસરી છોલે સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15532444






ટિપ્પણીઓ (8)