કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

દિવાળી એટલે ફરસી પૂરી.. 😂 દિવાળી હોય અને ફરસી પૂરી ના બને આવું બને જ નહીં. તો દિવાળી સ્પેશિયલ રેસિપિ ફરસી પૂરી વગર અધૂરું જ કહેવાય. તેથી મેં બનાવી આજે મારી ખૂબ જ ફેવરિટ ફરસી પૂરી.
#DIWALI2021

દિવાળી એટલે ફરસી પૂરી.. 😂 દિવાળી હોય અને ફરસી પૂરી ના બને આવું બને જ નહીં. તો દિવાળી સ્પેશિયલ રેસિપિ ફરસી પૂરી વગર અધૂરું જ કહેવાય. તેથી મેં બનાવી આજે મારી ખૂબ જ ફેવરિટ ફરસી પૂરી.
#DIWALI2021

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 થી 1.5 કલાક
  • 4 કપમેંદો
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/4 કપવનસ્પતિ ઘી
  • 1/4 કપચોખ્ખું ઘી
  • 1/2 ટી સ્પૂનઅધ કચરા મરી
  • 1/2 ટી સ્પૂનઅજમો
  • 1/2 ટી સ્પૂનજીરું
  • પાણી જરૂર મુજબ લોટ બાંધવા માટે
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 થી 1.5 કલાક
  1. 1

    અજમો અને જીરા ને પાટલી પર વેલણ થી અધ કચરા ક્રશ કરી લો. 1 વાસણ માં લોટ અધ કચરા વાટેલા જીરું અને અજમો નાખો. અધ કચરા વાટેલા કાળા મરી અને મીઠું નાખો. બેઉ પ્રકાર ના ઘી નાખી મોણ આપી દો. કઠણ લોટ બાંધવાનો છે. મુટ્ઠી પડતું મોણ લેવાનું છે. ફોટો માં બતાવ્યા મુજબ.

    ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    થોડું થોડું પાણી ઉમેરાતાં જાઓ અને એકદમ કઠણ લોટ બાંધી લો. નાના નાના લૂવા કરી લો. પૂરી વાણી લો અને વચ્ચે કાપા પાડી લો,જેથી પૂરી ફુલાય નહીં.

    ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મધ્યમ આંચ પર પૂરી તળી લો. તો તૈયાર છે દિવાળી માટે સ્પેશિયલ ફરસી પૂરી. મનપસંદ રીતે ડેકોરેટ કરી સર્વ કરો.

    ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર October 11, 2021 17:35

ટિપ્પણીઓ (7)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
October 31, 2021 06:21
So crispy n yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફરસી પૂરી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી)
  2. પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
  3. વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
  4. રોટી વેજ ક્રિસ્પી સમોસા (Roti Veg Crispy Samosa Recipe In Gujarati)
  5. ઇન્સ્ટન્ટ કલાકંદ (Instant kalakand recipe in Gujarati)
  1. કીવી ડ્રાયફ્રુટ લસ્સી (Kiwi Dryfruit Lassi Recipe In Gujarati)
  2. બ્રેડ બટર જામ (Bread Butter Jam Recipe In Gujarati)
  3. વઘારેલી ભાખરી (Vaghareli Bhakhri Recipe In Gujarati)
  4. દૂધી ની છાલ અને ભાત ના મુઠીયા (Dudhi Chaal Rice Muthia Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15600303
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close