કીવી ડ્રાયફ્રુટ લસ્સી (Kiwi Dryfruit Lassi Recipe In Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
શેર કરો

ઘટકો

દસ મિનિટ
૧ વ્યક્તિ માટે
  1. ૨ નગઝીણી સમારેલી કીવી
  2. ૨ ચમચીખાંડ
  3. ૨૫૦ ગ્રામમોડું દહીં
  4. ૧/૪ કપકીવી ક્રસ
  5. ગાર્નિશ માટે
  6. જરૂર પ્રમાણે કાજુ બદામ પિસ્તા ની કતરણ
  7. ૧ ચમચીકીવી ક્રશ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કીવી ને છોલી તેને ઝીણી સમારી.લો પછી.મિક્સર જર માં કીવી નાખી દહીં એડ કરી લોપછી તેમાં કીવી.ક્રશ નાખી ખાંડ નાખી દો

  2. 2

    પછી તેને મિક્સ માં બ્લે ન્ડ કરી લો પછી તેને સરવિંગ ગ્લાસ માં લઇ લો

  3. 3

    તૈયાર લસ્સી ને ઉપર કાજુ બદામ પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી ઉપર કીવી ક્રશ ને ચારે બાજુ ચમી વડે નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

Similar Recipes