સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં સોજી લઈ તેલથી મોઈ લીલો પછી દહીં એડ કરી મિક્સ કરી લો. આદુ મરચાની પેસ્ટ,મીઠું,લીંબુ,હળદર મિસ કરી ત્રીસ મીનીટ મુકી રાખો. ઢોકળાના કૂકરમાં પાણી એડ કરી પ્લેટ મૂકી તે લગાવી ઢાંકણું ઢાંકી પાણી ગરમ થવા દો. સોજીના ખીરામાં ઈનો એડ કરી એકસાઇડ ફેરવી પ્લેટ માં મૂકી ઢાંકણું ઢાંકી દો 15 મિનિટ સુધી ચઢવા દો
- 2
ચડી જાય પછી એક વઘારીયા માં તેલ એડ કરી ગરમ થાય પછી રાઈ ને લીલા મરચા થી વગાર કરી ઢોકળા પર રેડી એક પ્લેટમાં સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15639227








ટિપ્પણીઓ (2)