વઘારેલો વેજીટેબલ ભાત(Vagharela vegetable rice) (Jain)

Shweta Shah @Shweta_2882
વઘારેલો વેજીટેબલ ભાત(Vagharela vegetable rice) (Jain)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાંધેલા ભાત અને ઠંડા કરી લો અને હાથની મદદથી તેના દાણા છૂટા પાડી દો.
- 2
કડાઇમાં તેલનો વઘાર મૂકી તેમાં જીરું અને હિંગ, લીલું મરચું, મીઠો લીમડો ઉમેરીને કેપ્સિકમ ઉમેરીને બે-ત્રણ મિનિટ માટે કુક કરી લો.
- 3
હવે તેમાં ઝીણા સમારેલા ટામેટા અને બાકીના મસાલા તથા રાંધેલો ભાત ઉમેરી બરાબર મિક્સ કરીને, ઢાંકી ને ચારથી પાંચ મિનિટ માટે કૂક કરી લો. તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
તૈયાર છે વેજીટેબલ વઘારેલો ભાત સર્વ કરવા માટે.
Similar Recipes
-
વઘારેલો ભાત (vagharelo bhaat recipe in Gujarati) (Jain)
#CB2#chhappanbhog#vagharelobhaat#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
વઘારેલા દાળભાત(Tadaka Dal Rice recipe in Gujarati) (Jain)
#dal#rice#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
વઘારેલો દહી વાળો ભાત (Curd rice with tadka recipe in Gujarati) (Jain)
#leftover#rice#Curd#fatafat#CookpadIndia#COOKPADGUJRATI ભાત વધ્યા હોય ત્યારે ફટાફટ તેમાં થી કંઇક બનાવવું હોય તો આ એક સારું ઓપ્શન છે. સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. Shweta Shah -
કેળા પૌવા (Kela Pauva recipe in Gujarati) (Jain)
#LB#kela#પૌવા#healthy#break_fast#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
દમ દાલ-ખીચડી હાંડી - દહીં કઢી (Dum Dalkhichadi Handi & Dahi kadhi recipe in Gujarati) (Jain)
#TT1#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat recipe in gujarati)
#CB2રોજબરોજ ની રસોઇ માં ઘણી વાર ભાત થોડા બચી જતા હોય છે તો મેં અહિયાં એનું હેલ્ધી મેકઓવર કર્યું છે. Harita Mendha -
ગુજરાતી દાળ (Gujrati Dal recipe in Gujarati (Jain)
#FFC1#week1#gujrati_dal#dal#CookpadIndia#COOKPADGUJRATI નાતનું જમણ દાળ વગર અધૂરું કહેવાય છે. જમણવાર હોય કે રોજિંદી ગુજરાતી થાળી હોય તો એમાં દાળ અગત્યનું સ્થાન ધરાવે છે. દાળ પ્રોટીનથી ભરપૂર તો હોય જ છે સાથે સાથે ગુજરાતી દાળમાં ખટાશ, તીખાશ, મીઠાશ, કડવાશ, ખારાશ વગેરે સ્વાદ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. આથી દાળ માટે એવું કહી શકાય કે તે બધા જ રસથી ભરપૂર હોય છે. Shweta Shah -
પૂના મિસળ (Puna Misal recipe in Gujarati)(Jain)
#TT1#Punamisal#Jain#chatakedar#spicy#CookpadIndia#COOKPADGUJRATI પૂના મિસળ એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે. જે મગ મઠ ને વઘારી ને બનાવવા માં આવે છે અને તેમાં વઘારેલા પૌંઆ અને ખાસ પ્રકાર ની તીખી તરી ઉમેરવા માં આવે છે. આ સિવાય તેમાં નમિકન, દહીં, ચટણી, સેવ, ટામેટાં વગેરે ઉમેરવા માં આવે છે. એકદમ ચટાકેદાર અને સ્વાદિષ્ટ એવી આ વાનગી દિવસ દરમિયાન કોઈપણ સમયે ખાવાની મજા આવે છે. Shweta Shah -
રાગી વેજિટેબલ ઉત્તપમ (Ragi vegetable Uttapam recipe in Gujarati) (Jain)
#ragi#uttapam#healthy#instant#breakfast#cookpadIndia#COOKPADGUJRATI ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લાના પ્રદેશમાં નાચલી અથવા તો રાગી તરીકે ઓળખાતા ધાન્ય ની ખેતી સારા પ્રમાણમાં થાય છે. ત્યાં ના આદિવાસીનો આમ મુખ્ય ખોરાક છે. તેનો દાણો ઝીણો હોય છે. તથા તે સફેદ અને લાલ તેમ બે રંગની આવે છે. બંને ગુણો અને પોષક તત્વો ની દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ છે. રોજિંદા આહારમાં તેનો ઉપયોગ કરવાથી કેલ્શિયમ ની ઉણપ દૂર કરી શકાય છે તે પચવામાં હલકી હોય છે. Shweta Shah -
વઘારેલી છાશ (Tadka Buttermilk Recipe in Gujarati) (Jain)
#buttermilk#cookpadIndia#COOKPADGUJRATI વઘારેલી છાશ ખીચડી જોડે ખુબ સરસ લાગે છે. Shweta Shah -
દૂધીના રસિયા મુઠીયા (Dudhi na Rasiya muthiya recipe in Gujarati) (Jain)
#CB2#week2#dudhi#bottlegourd#muthiya#cookpadindia#cookpadgujrati ગુજરાતી ઘરોમાં મુખ્ય તો અવારનવાર બનતા જ હોય છે અલગ-અલગ સામગ્રીથી અલગ-અલગ પ્રકારના મુઠીયા બધાના ઘરે બનતા હોય છે આમ તો મોટાભાગે બાફેલા કે વઘારેલા મુખ્ય બધાના ઘરે બનતા હોય છે પરંતુ ક્યારેક રસાવાળા મુઠીયા પણ બનતા હોય છે. વઘારેલા મુઠીયા એ ગુજરાતી થાળીમાં ફરસાણમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. અહીં મે દુધી નાં રસાવાળા ખાટા-મીઠા મુઠીયા બનાવ્યા છે, જેમાં મલ્ટીગ્રેઇન નો લોટનો ઉપયોગ કર્યો છે. Shweta Shah -
-
-
ભાત નાં ભજિયાં(Rice Pakoda recipe in Gujarati) (Jain)
#rice#pakoda#leftover#CookpadIndia#COOKPADGUJRATI ક્યારે પણ કો કોઈ વાનગી વધે ત્યારે તેને નવું સ્વરૂપ આપવામાં આવે તો જ વધારે પસંદ પડે છે. મેં અહીં વધેલા ભાતના પકોડા તૈયાર કરેલ છે. Shweta Shah -
સોજી મકાઈના ઢોકળા (Suji corn dhokala recipe in Gujarati) (Jain)
#CB2#week2#soji/rava_dhokala#dhokala#chhappanbhog#cookpadindia#COOKPADGUJRATI#breakfast#instant બાળકોના લંચબોક્સમાં અથવા તો સવારના નાસ્તા માટે ફટાફટ કોઈ વાનગી બનાવવી હોય તો આપણે ઈન્સ્ટન્ટ વાનગી કઈ બને છે તે જ વિચારતા હોઈએ છીએ. મોટાભાગે રવા માંથી બનતી બધી જ વાનગી ઇન્સ્ટન્ટ બની જતી હોય છે. તેને બહુ વાર પલાળવો પડતો નથી. અહીં ને સોજી નો ઉપયોગ કરીને તેની સાથે પીળી મકાઈ એટલે કે દેશી મકાઈ ઉમેરીને ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવ્યા છે. જે તમે લંચબોક્સમાં આપી શકો છો, આ ઉપરાંત કોઇ અચાનક ઘરે આવ્યો હોય તો ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય છે.આ ઉપરાંત આપણે પણ ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે ફટાફટ બનાવીને ખાઈ શકીએ છીએ. અહીં મેં તેની સાથે નારિયેળની ચટણી સર્વ કરેલ છે જો સવારમાં આપણે પણ આવો હેલ્દી અને પેટ ભરે લો નાસ્તો લઈએ જેમાં કેલરી ઓછી હોય છે તો ભૂખ જલ્દી લાગતી નથી અને પેટ ભરેલું લાગે છે. Shweta Shah -
કચ્છી ખારી ભાત(KATCHI KHARI BAAT RECIPE IN GUJARATI) (JAIN)
#KRC#KATCHI#KHARIBHAT#RICE#DINNER#QUICK_RECIPE#COOKPADINDIA#COOKPADGUJRATI કચ્છ એ સૂકો વિસ્તાર કહેવાય છે જ્યાં ઘરમાં પડેલા શાકભાજી થી ખારી ભાત તૈયાર કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે કાંદા અને બટાકાનો ઉપયોગ કરીને આ ભાત તૈયાર કરવામાં આવે છે. પરંતુ કચ્છમાં જૈન નો એક વિશાળ સમુદાય વસેલો છે, કચ્છી જૈન.. જેઓ કંદમૂળ ખાતા નથી. આથી તેમની ભોજન શૈલી મુજબનો મેં ખારી ભાત તૈયાર કરેલ છે. Shweta Shah -
નાગપુર નાં તરી પૌંઆ (Nagpur's TARI Poha recipe in Gujarati)(Jain)
#MAR#tari#પૌંઆ#Nagpur#breakfast#healthy#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
કુરમુરા ફરા (Kurmura Fara recipe in Gujarati) (Jain)
#CRC#chhattisgarh#healthy#breakfast#quick_recipe#rice#CookpadIndia#cookpadindia Shweta Shah -
કોબીજ નું શાક (Cabbage sabji recipe in Gujarati) (Jain)
#cabbage_Sabji#CookpadIndia#COOKPADGUJRATI શિયાળામાં મળતી પાતળા પાનવાળી કોબીજ નું શાક એકદમ ઓછી સામગ્રીથી અને ફટાફટ બની જાય છે અને નાના મોટા સૌને ભાવે તેવું છે. Shweta Shah -
ચના મસાલા (Chana masala recipe in Gujarati) (Jain)
#LB#KID'S#CHANA#PROTEIN#HEALTHY#CHATAKEDAR#BREAKFAST#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
મરચી વાલોળ અને મેથીની ભાજી નુ શાક (Marchi valol and fresh Methi Sabji recipe in Gujarati)(Jain)
#Marchi_Valol#methibhaji#shak#gujrati#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI મરચી વલોર મરચા જેવી લાંબી અને ઓછી પહોળી એવી વિશિષ્ટ પ્રકારની આવે છે. જે શિયાળામાં ખાસ કરીને જોવા મળે છે તેની સાથે મેં તાજી મેથીની ભાજીનો ઉપયોગ કરીને શાક તૈયાર કરેલ છે જે રોટલી, ભાખરી સાથે સરસ લાગે છે. Shweta Shah -
રાજસ્થાની કઢી (RAJSTHANI KADHI RECIPE IN GUJARATI) (JAIN)
#KRC#RAJSTHANI#KADHI#HOT#LUNCH#DINNER#YOGURT#BESAN#COOKPADINDIA#COOKPADGUJRATI રાજસ્થાની કઢી ગળપણ ઉમેરવામાં આવતું નથી. તે ધીમા તાપે ઉકાળવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. આ કઢી ગુજરાતી કઢી કરતા સહેજ ઘટ હોય છે. રોટલા કે ખીચડી સાથે આ કઢી હોય તો શાકની પણ જરૂર રહેતી નથી. Shweta Shah -
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15662051
ટિપ્પણીઓ (6)