કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લચકો મોહનથાળ (Lachko Mohanthal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લચકો મોહનથાળ (Lachko Mohanthal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લચકો મોહનથાળ (Lachko Mohanthal Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

મોહનથાળ તહેવાર નિમિત્તે બનાવા મા આવે છે
દીવાળી આવે છે તો મે ફેમિલી માટે લચકો મોહનથાળ બનાવ્યો છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે

# DFT

મોહનથાળ તહેવાર નિમિત્તે બનાવા મા આવે છે
દીવાળી આવે છે તો મે ફેમિલી માટે લચકો મોહનથાળ બનાવ્યો છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે

# DFT

વધુ વાંચો

લચકો મોહનથાળ (Lachko Mohanthal Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

મોહનથાળ તહેવાર નિમિત્તે બનાવા મા આવે છે
દીવાળી આવે છે તો મે ફેમિલી માટે લચકો મોહનથાળ બનાવ્યો છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે

# DFT

મોહનથાળ તહેવાર નિમિત્તે બનાવા મા આવે છે
દીવાળી આવે છે તો મે ફેમિલી માટે લચકો મોહનથાળ બનાવ્યો છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે

# DFT

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
ફેમિલી
  1. ૧ કપચણાનો કરકરો લોટ
  2. ૧ કપઘી
  3. ૧ કપ દૂધ
  4. ૧ ચમચી ઈલાયચી પાઉડર
  5. ચાસણી માટે👇
  6. ૧ કપ ખાંડ
  7. ધાબા માટે👇
  8. ૨ ચમચી દૂધ
  9. ૨ ચમચી ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે સામગ્રી જોઇએ લઈએ પછી ચણાનો કરકરો લોટ ચારી લેવો ત્યારબાદ તેમાં ધાબો આપી લો
    ઘી દૂધ નાખી ને મસળી લો તમે જોઈ શકો છો આ રીતે ધાબો આપયો છે

    લચકો મોહનથાળ (Lachko Mohanthal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લચકો મોહનથાળ (Lachko Mohanthal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં ઘી ગરમ કરી લો પછી તેમાં ધાબો આપેલા ચણાનો લોટ નાખી લો હલાવતા રહો લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તમે જોઈ શકો છો આ રીતે

    લચકો મોહનથાળ (Lachko Mohanthal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગેસ પર ચાસણી બનાવી લો જેટલી ખાંડ છે તેટલુ ડુબે તેટલું પાણી નાખવુ આપણે દોઢ તાર ની ચાસણી કરવી ચમચા વડે પ્લેટ માં ટીપુ રાખી ને હાથ થી જોઈ સકો છો ચાસણી તૈયાર છે

  4. 4

    ત્યારબાદ ચાસણી થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો હવે લોટ સેકાય જાય એટલે ગેસ બંધ કરી દેવો ૪/૫ મિનિટ પછી ચાસણી નાખી લો હલાવી લેવું પછી તેમાં ઈલાયચી પાઉડર નાખી લો એકદમ લચકો થઈ જાય એટલે આપણો મોહનથાળ તૈયાર છે કઢાઈમાં દસેક મિનિટ સુધી રહેવા દો ત્યારબાદ તેમાં ડા્ઈફુ્ટસ નાખી ને સર્વ કરો

    લચકો મોહનથાળ (Lachko Mohanthal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આપણો લચકો મોહનથાળ તૈયાર છે

    લચકો મોહનથાળ (Lachko Mohanthal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લચકો મોહનથાળ (Lachko Mohanthal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લચકો મોહનથાળ (Lachko Mohanthal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર October 31, 2021 07:09
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
November 03, 2021 05:32
Delicious dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કચ્છી સાટા (Kutchi sata recipe in Gujarati)
  2. ઘુઘરા (Ghughra recipe in Gujarati)
  3. બેક્ડ ફેટા એન્ડ ટોમેટો પાસ્તા (Baked Feta Tomato Pasta Recipe In Gujarati)
  4. જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
  5. ચણા દાળ (Chana Dal Recipe In Gujarati)
  1. મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)
  2. અરેબિયાતા પેને કોર્ન પાસ્તા (Arrabbiata Penne Corn Pasta Recipe In Gujarati)
  3. વઘારેલા ભાત (Vagharela Bhaat Recipe In Gujarati)
  4. રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15661100
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close