દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં દુધી ને ધોઈ એને ખમણી ને તેમાં ઉપર જણાવેલ બધા મસાલા નાખીને બરાબર મિક્ષ તેનાં મિડીયમ સાઈઝ ના મુઠીયા વાળી બાફી લેવા
- 2
હવે તે ઠંડા થાય પછી તેને સમારી લો, બીજી તરફ સાઇડ માં તેલ ગરમ કરી તેમાં જીરું હિંગ,રાઈ અને તલ નાખી વઘાર કરી લીમડાના પાન નાખી મુઠીયા નાખી દળેલી ખાંડ નાખી બરાબર હલાવી લો, તૈયાર છે દુધી ના મુઠીયા... ગરમા ગરમ સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15652668








ટિપ્પણીઓ (4)