રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
ટેસ્ટી રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં રવો દહીં મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી ઢોકળા નુ ખીરુ તૈયાર કરો ત્યારબાદ તેમાં એક પેકેટ ઈંટો નાખી બરાબર મિક્સ કરી લો
- 2
ત્યારબાદ એક કડાઈમાં પાણી ગરમ મૂકી સ્ટેન્ડ પર એક થાળીમાં તેલ લગાવી ઢોકળા નુ ખીરુ નાખી ઉપરથી લાલ મરચું પાઉડર મરી પાઉડર Sprinkle કરો અને આઠથી દસ મિનિટ માટે ચઢવા દો
- 3
ત્યારબાદ પાંચ મિનિટ ઠંડા કરવા મૂકો પછી તેના ચપ્પુથી કાપા પાડી લો આ ઢોકળા તમે ગ્રીન ચટણી તેલ સાથે બહુ મસ્ત લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#MBR4Week4ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ રવા નાં ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
#MA માનો હાથ માથા પર ફરે એ જગત નું શ્રેષ્ઠ ચોઘડિયું કહેવાય છે. હું તો જગતની દરેક "મા "ને શ્રેષ્ઠ માનુ છું. મારી મમ્મીની બધી રસોઇ સરસ જ બનાવે છે. પણ એમાં રવાના ઢોકળા મારી મમ્મી સૌથી સરસ બનાવે છે. અને આજે મેં પણ અહીં એમનાં માર્ગદશન મુજબ બનાવ્યાં છે. જે ખરેખર ખુબજ સરસ અને સ્વાદિષ્ટ બન્યાં છે. Vaishali Thaker -
ઓટ્સ રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
#Fam#Breakfast recipe#weekent recipe#sunday special# kinjal ben ની રેસીપી જોઈ ને મે હેલ્ધી,સ્વાદિષ્ટ, ફ્રેશ ઢોકળા બનાયા છે . Saroj Shah -
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#RC2 #week2 whiteગુજરાતી ની વાનગી ની એક આગવી ઓળખ એટલે ઢોકળા ગુજરાતી કુટુંબનું ભાગ્યે જ એવું કોઈ ઘર હશે કેમ કે જેમાં અઠવાડિયામાં એકવાર ઢોકળા ના થતા હોય એકદમ પૌષ્ટિક સ્વાદિષ્ટ પેટ ભરાય તેવો અને બધા સાથે મેચ થાય એવો એવી વાનગી એટલે ટુકડા ઢોકળા ની ચટણી સાથે સાંભાર સાથે સોસ સાથે ચા સાથે કોપરાની ચટણી કોઈની પણ સાથે ખાઈ શકાય છે આજે બાળકોને ધ્યાનમાં રાખીને બાળકોના મનપસંદ એવા ઢોકળા બનાવ્યા છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
રવા ના ઢોકળા(Rava Dhokla Recipe In Gujarati)
રવાના ઢોકળા ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે #ફટાફટ Janvi Bhindora -
-
-
ઇન્સ્ટન્ટ બટાકા ના ઢોકળા (Instant Bataka Dhokla Recipe In Gujarati)
#SDસમર સ્પેશિયલ ડીનર રેસીપી Falguni Shah -
-
રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#LBસમય ના અભાવે હમણાં રેસીપી મુકી શકાતી નથી, ડોટર માટે રોજ ગરમ જ નાસ્તો લંચ બોક્સ મા આપવા માટે બનાવુ છુ તો જલદી થી બની જાય એવા રવા ઢોકળા ટેસ્ટી એન્ડ હેલ્ધી Bhavna Odedra -
-
-
-
-
-
ઓટ્સ ના ઢોકળાં (Oats Dhokla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેબ્રેકફાસ્ટમાં બનાવ્યા હતા. Falguni Shah -
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
ઢોકળા નાં ખીરા માટે આપડે બહુ પેહલા થી દાળ ચોખા પલળવા પડે છે, પણ જ્યારે ઇન્સ્ટન્ટ ઢોકળા ખાવા હોય તો રવા નાં ઢોકળા બહુ જલ્દી બની જાય છે, Kinjal Shah -
-
-
રવા ના ઇન્સન્ટ ઢોકળાં (Instant Rava Dhokla Recipe In Gujarati)
Rava na dhkokla recipe in Gujarati#golden apron ૩#week meal 3 Ena Joshi -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#RC2ઈનસ્ટ્ન્ટ અને ફૂલેલી રેસ્ટોરન્ટ મા મળે તેવી ફલફી, સોફટ ઈડલી Avani Suba -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15653388
ટિપ્પણીઓ