ચોળાફળી (Chorafali Recipe In Gujarati)

ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડધા કપ પાણીમાં મીઠું,બેકિંગ પાઉડર, તેલ ઉમેરી હુંફાળુ પાણી થાય ત્યાં સુધી ઉકાળો.બે મિનિટમાં હૂંફાળું પાણી થશે.પછી એક મોટા બાઉલમાં બધા લોટ મિક્સ કરો. પછી તેમાં હૂંફાળું પાણી ઉમેરી બરાબર મિક્સ કરો. કડક લોટ બંધાય ત્યાં સુધી બરાબર લોટ બાંધો. પછી તેને ઢાંકીને 10 મિનીટ રહેવા દો.
- 2
હવે આ લોટને પરાઈ લઈ ટીપી લો. નરમ લોટ પડે અને રંગ થોડો લાઈટ થાય ત્યાં સુધી તેને ટિપવો. પછી તેના લુઆ કરી તેને ઢાંકી લો.લુવા ને અર્ધપારદર્શક થઈ જાય તેટલા પાતારા વણો. તેને અટામણ કે તેલ લઈને વનવું. હવે વણેલા રોટલા ને ઢાંકીને રાખો. પછી તેના કાપા પાડી લો.
- 3
કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે ધીમા તાપે એક પછી એક ચોળાફળી નાખીને તેને તેલ માં ડીપ ફ્રાય કરો. એક વાડકીમાં મીઠું, લાલ મરચું પાઉડર મિક્સ કરીને તૈયાર રાખો મસાલો. ચોળાફળી લાઈટ બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને મીડીયમ ગેસ પર તળો. થોડીવારમાં ચોળાફળી ફુલવા લાગશે. ચોળાફળી તળાઈ જાય પછી તેને એક પ્લેટમાં કાઢી તેના પર બનાવેલો મસાલો છાંટી લો. એરટાઈટ ડબ્બામાં ભરી દિવાળીમાં મહેમાનોને પીરસો.અને વાહ વાહ મેળવો.
- 4
રેડી છે ચોળાફળી.તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DIWALI2021દિવાળી આવી ગઈ છે મિત્રો.. આમ તો નાસ્તા, ફરસાણ, મીઠાઈ, મુખવાસ વગેરેની તૈયારીઓ તો દરેકે કરી જ નાખી હશે. દરેકના ઘરે ની નવા પકવાન બની ગયા હશે. આમ ભલે ચોળાફળી તો બારે માસ ખાતા હોઈશું. પણ દિવાળીના સમયે આ ચોળાફળી અને મઠિયા બનાવીનો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.આપણા બા-દાદા અને વડીલોના જમાનામાં તો આપણી દાદીએ આ મઠિયા તો આમ ચપટી વગાડતા જ બનાવી દેતા. પરંતુ હવે બનાવવામાં ગડબડ થવાના બીકથી આપણે પ્રયત્નો જ નથી કરતા. ત્યારે આવો જાણીએ ચોળાફળી બનાવવાની રીત.ચોળાફળી એ ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો છે. તહેવાર કે મોટા પ્રસંગે અથવા તો ઘણા બધા પરિવારજનો કે મિત્રો ભેગા થવાના હોય ત્યારે ચોળાફળી અવશ્ય યાદ આવે છે. ઘરે પણ ઘણી આસાનીથી ચોળાફળી બનાવી શકાય છે. ચોળાફળી સોફ્ટ અને ક્રિસ્પી બને તે માટે તેનો લોટ સરસ બંધાય તે જરૂરી છે. Juliben Dave -
-
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
તીખા ટમટમ નમકીન (Tikha Tam Tam Namkeen Recipe In Gujarati)
#Diwali2021#cookpadindia#cookpadgujrati Jayshree Doshi -
-
ટીંડોળા બટાકાનું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
કોબીજ નુ શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
ગવાર શીંગ નું લસણીયું શાક (Guvar Shing Lasaniyu Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
-
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ રેસીપી#DTR : ચોળાફળીદિવાળી મા લગભગ બધા ના ઘરે ચોરાફળી બનતી હોય છે. આ આપણુ ટ્રેડિશનલ ફરસાણ છે. જે નાના મોટા બધા ને ભાવે તેવી ચટપટી આઈટમ છે. અમારા ઘરમા બધાને બહુ જ ભાવે. Sonal Modha -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
કેપ્સીકમ બેસન નું લસણિયું શાક (Capsicum Besan Lasaniyu Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
પાલક ની ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiદિવાળીના તહેવારમાં ફરસાણનું ખૂબ જ મહત્વ છે. તેમાય દિવાળીમાં બનતી સ્પેશ્યલ વાનગી ચોળાફળી ગુજરાતમાં ફેવરિટ છે. Ranjan Kacha -
ચોળાફળી ફેસ્ટિવલ સ્પેશિયલ (Chorafali Festival Special Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#DTR Sneha Patel -
-
-
મકાઈ ના બોલ્સ (Makai Balls Recipe In Gujarati)
#DIWALI2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
More Recipes
ટિપ્પણીઓ (5)