સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)

Jigna Shukla @Jigna_Shukla_8887
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા સોજીના લોટને ચાળી ને બાઉલમાં છાશ,મીઠું નાખી બેટર તૈયાર કરી 15 મિનિટ ઢાંકી રાખો.
- 2
15 મિનિટ પછી ગેસ પર ઢોકળીયામાં પાણી એડ કરો. હવે તેલ ગ્રીસ કરેલી થાળીમાં બેટર લઈ ખાવાના સોડા એડ કરી ઢોકળીયામાં બાફવા મૂકી દો.15 મિનિટ પછી ચપ્પુ વડે જોઈ લેવાનું ઢોકળા બફાઈ ગયા છે.
- 3
રૂમટેમ્પરેચર પર રાખી ચપ્પુ વડે એકસરખા પીસ કરી લો. અને ગેસ પર કડાઈમાં તેલ મૂકી રાઈ જીરું, તલ, હિંગ,મરચાં,લીમડો,એડ કરીને વઘારને ઢોકળા પર રેડી દો. મરચા અને કોથમીર થી ગાર્નીસ કરો.
- 4
તૈયાર છે આપણા સોજી ઢોકળા.. ટોમેટો સોસ, ગ્રીન ચટણી સાથે ગરમા - ગરમ પીરસો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15658626






ટિપ્પણીઓ (8)