મેંદાની પૂરી (Maida Poori Recipe In Gujarati)

Jigna Shukla @Jigna_Shukla_8887
મેંદાની પૂરી (Maida Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા મેંદાના લોટને ચાળી ઘી, જીરું, તીખા, અને મીઠું નાખી લોટ બાંધી લો.અને 30 મિનિટ રેસ્ટ આપી દો.
- 2
30 મિનિટ પછી લોટમાંથી થોડા લુવા બનાવીને બાકીનો લોટ કપડાં વડે ઢાંકીને રાખો. અને લુવામાંથી પૂરી વણીને પ્લાસ્ટિક પર સુકવા મૂકી દો.4 થી 5 કલાક બન્ને સાઈડ સૂકવવા દેવી. પછી જ તેલમાં તળવી. આમ કરવાથી પૂરીમાં તેલ નહીં રહે. અને પૂરી કડક અને સોફ્ટ બનશે.)
- 3
હવે ગેસ પર કડાઈમાં તેલ મૂકી થોડી - થોડી પૂરી તળી લેવી. પેપર પર રાખી ડબ્બામાં મુકવી.
- 4
તૈયાર છે આપણી મેંદાના લોટની પૂરી.. સવારે મસાલા ચા સાથે સર્વ કરો અને ખાવાની મજા માણો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15673932












ટિપ્પણીઓ (11)