બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 ઠપ 20 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 કપગાય છપ બેસન
  2. ૧/૨ કપખાંડ
  3. 1 ચમચીકાજુ ના ટુકડા
  4. ૧/૨ નાની ચમચી ઇલાયચી પાઉડર
  5. ચપટીયલો કલર
  6. તળવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

15 ઠપ 20 મિનિટ
  1. 1

    એક બાઉલ મા લોટ ચાળી લ્યો સેજ યલો કલર નાખી જરૂર મુજબ પાણી નાખી હલાવી લ્યો અને બુંદી નું બટર તૈયાર કરી લ્યો

  2. 2

    પેનમાં ખાંડ અને 1/2 કપ પાણી નાખી ગરમ કરવા મૂકો અને હલાવતા રહો ઇલાયચી પાઉડર અને યલો કલર નાખી હલાવી લ્યોએક તાર ની ચાસણી તૈયાર કરી લ્યો હવે ગેસ બંધ કરી દયો

  3. 3

    કડાઈ મા ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે જારાથી બુંદી પાડો હલાવી સેજ કડક થાય એટલે ઉતારી લ્યો

  4. 4

    ચાસણી માં બુંદી નાખી હલાવી કાજુ ના ટુકડા નાખીબે પાચ મિનિટ પછી લાડુ વાળી લ્યો

  5. 5

    તૈયાર છે બુંદી ના લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

Similar Recipes