પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
નાસ્તા માટે
  1. 6 થી 7 નંગ પાલક ની જૂડી
  2. 1થી 1-1/2 કપ ચણાનો લોટ
  3. 2 ચમચીઆદુ મરચા
  4. મીઠું સ્વાદ મુજબ
  5. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ પાલકને ધોઈને સ્વચ્છ કરી લો ત્યારબાદ એક મિક્સર જારમાં પાલક અને આદુ મરચાં ને એક સાથે ક્રશ કરી લો. તેને ગરણી થી ગાળી લેવું

  2. 2

    હવે ચણાના લોટને પણ સારી રીતે ચાળી લ્યો. એક વાસણમાં ચણાનો લોટ, પાલકની પ્યુરી અને મીઠું બધું એકસાથે મિક્સ કરો. સાદી સેવની જેવો જ લોટ બાંધવો વધુ ઢીલો ન થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખો

  3. 3

    સેવના સંચામાં એ અંદર ની સાઇડ તેલ લગાવી દો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં સેવ પાડી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર

Similar Recipes