સફરજન નો સંભારો (Apple Sambharo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સફરજનને ને લાંબી ચીરી માં સમારી લો ત્યારબાદ ગેસ ઓન કરી એક પેનમાં તેલ મૂકી લોયા માં રાઈ અને હિંગ નાખી સફરજન અને મરચાથી વઘાર કરો ત્યારબાદ બધા રૂટિંગ મસાલા કરી લો ત્યારબાદ તેમાં ખાંડ લીંબુનો રસ મીઠું નાખી અને ચણાનો લોટ નાખી બધું મિક્સ કરી લો અને પાંચ મિનિટ પછી સંભારા ને સર્વ કરો તો તૈયાર છે સફરજન નો સંભારો.
- 2
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15705091










ટિપ્પણીઓ