મઠિયા (Mathiya Recipe In Gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya

#CB4
Week4

મઠિયા (Mathiya Recipe In Gujarati)

#CB4
Week4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામઅડદ નો દળેલો લોટ
  2. 1/2 વાટકીચોળા નો પીસેલ લોટ
  3. 1/2 વાટકીચણા દાળ પીસેલી
  4. જરૂર મુજબ મીઠું
  5. 1 વાટકીખાંડ ના પાણી થી લોટ બાંધવો
  6. ચપટીઅજમા
  7. લોટને મસળવા માટે તેલ
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા ઉપર મુજબ ના માપ પ્રમાણે લોટ બાંધવો.

  2. 2

    પછી તેમાં દરેક સામગ્રી એડ કરવી.

  3. 3

    હવે પાપડ ની જેમ વણી નાખવા.

  4. 4

    હવે તેના ચોળાફરી ની જેમ કાપા કરીને તેને છુટા છુટા રાખશુ.

  5. 5

    હવે તેલ મૂકી તેને ધીમી આંચ પર તળી લેશુ.

  6. 6

    તો રેડી છે દિવાળી પર મહેમાનો ને આપી શકાઈ તેવો નાસ્તો મઠિયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

ટિપ્પણીઓ

Similar Recipes