મઠીયા (Mathiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મઠના લોટ અને અડદના લોટમાં મીઠું હીંગ નાખી દો ત્યારબાદ એક તપેલીમાં પાણી ગરમ કરી તેમાં તેલ ખાંડ અને મરચું પાઉડર નાખી દો ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરી દો અને પાણી અને થોડું ઠંડુ થયા પછી લોટને પાણીથી કઠણ લોટ બાંધી દો ત્યારબાદ લોટને તેલ વાળો કરી દો.
- 2
ત્યારબાદ ૧૦ મિનિટ સુધી દસ્તા વડે કુટી લો અને પછી તેના લુઆ કરી પતલા મઠીયા વણી લો અને તેલમાં મીડિયમ આંચ પર તળી લો તૈયાર છે મઠીયા ઉપરથી લાલ મરચું પાઉડર છાંટી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15705220










ટિપ્પણીઓ (2)