ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને ધોઈ થોડું મીઠું નાખી ૩ વ્હિસલ વગાડી બાફી લો.
- 2
ત્યારબાદ એક પેન માં થોડું તેલ મૂકી ટામેટું અને ડુંગળી સાંતળો.એકરસ થઈ જાય પછી તેમાં લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરો.
- 3
ત્યારબાદ તેમાં મીઠું,હળદર, ધાણજીરું,લાલ મરચા પાઉડર નાખો.લાસ્ટ માં બટાકા નાખી બરાબર મિક્સ કરો.
- 4
ત્યારબાદ એક પેન માં તેલ મૂકી બધા ભૂંગળા તડી નાખો.ગરમ ગરમ ભૂંગળા બટાકા સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15787937




ટિપ્પણીઓ (6)